Video: પૂર્ણ ચંદ્ર ગ્રહણ શરૂ, લાલઘુમ થઇ જશે 'ચાંદામામા'

બેંગલુરુ, મીન રાશિ અને રેવતી નક્ષત્રમાં ચંદ્ર ગ્રહણનું સૂતક લાગી ચૂક્યું છે અને થોડી જ વારમાં ચંદ્ર ગ્રહણ શરૂ થઇ જશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, કારણ કે આ સમયે અત્રે દિવસ છે. પરંતુ ઇંટરનેટના માધ્યમથી આપ ગ્રહણને લાઇવ જોઇ શકશો. વનઇન્ડિયા આપના માટે લઇને આવ્યું છે ચંદ્રગ્રહણનું લાઇવ વેબકાસ્ટ, જેને આપ અહીં આપવામાં આવેલ વીડિયોને પ્લે કરીને જોઇ શકો છો.

lunar eclipse
જો આપ ગ્રહણને માનતા હોવ, તો આ ખગોળીય ઘટનાનો અદભુત નજારો ચોક્કસ જોવાનું પસંદ કરશો. અવકાશમાં ઘટી રહેલી આ ઘટના પર નાસાની પણ નજર છે તો આપણે શા માટે બાકી રહીએ. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ દરમિયાન એક અવસ્થા એવી આવશે, જેમાં ચંદ્ર એકદમ લાલ થઇ જશે. એ નજારો ખરેખર જોવાલાયક હશે.

વીડિયો પર ક્લિક કરો અને જુઓ...

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/G4ojpGafKx4" frameborder="0" allowfullscreen></iframe></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X