પશ્ચિમ બંગાળની તમામ 6 બેઠક પર TMCના ઉમેદવાર આગળ

West Bengal BYpoll Result: પશ્ચિમ બંગાળમાં આરજીકર હોસ્પિટલ દુષ્કર્મ ઘટનાએ સમગ્ર પશ્ચિમ બંગાળની સાથે જ દેશને પણ હચમચાવી નાખ્યો હતો, લોકો મમતાની ટીએમસી સરકારથી નારાજ હતા, પરંતુ ચૂંટણી આવતાંની સાથે જ આ તમામ મુદ્દાઓ જાણે લુપ્ત જ થઇ ગયા છે.

એવો અંદાજો હતો કે આરજી કાર હોસ્પિટલની ઘટના પછી યોજાયેલ આ પહેલી પેટાચૂંટણીમાં પશ્ચિમ બંગાળના નાગરિકો મમતા દીદીને જાકારો આપશે, પરંતુ શરૂઆતી વલણમાં ચિત્ર તદ્દન ઊલટું છે.

પશ્ચિમ બંગાળમાં 6 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી, અને અત્યારે પ્રારંભિક વલણમાં તમામ 6 સીટ પર મમતા દીદીની ટીએમસી (તૃણમૂલ કોંગ્રેસ)ના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.

West Bengal BYpoll Result

જેની પાછળ ક્યાંકની ક્યાંક ભાજપનાં નબળાં કેમ્પેનને પણ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.

ભાજપે પશ્ચિમ બંગાળની છ સીટ જીતવી મહત્વની ના સમજી હોય તેમ નિરસ પ્રચાર કર્યો હતો, અને જીવંત મુદ્દાઓને પણ હવા ના આપી શક્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X