લોકસભા ચૂંટણી 2024 મા ભાજપા યૂટ્યુબર અને ઇનફ્લુએન્સરની મદદ લેશે. જાણો શુ છે રણનીતિ
લોકસભા ચૂંટણી 2024 ને લઇને ભારતીય જનતા પાર્ટીએ યુદ્ધના સ્તર પર તૈયારી શરુ કરી દિધી છે. ભાજપા સામાન્ય ચૂંટણી માટે વોટરો સુધી પહોચવા માટે મોટા સ્તર પર સોશિયલ મીડિયાની મદદ લેવાની છે.

ભાજપનો ટાર્ગેટ સામાન્ય ચૂંટણીમાં 80 સીટમાથી 24 સીટને પોતાના સોશિયલ મીડિયાના પ્રભાવ દ્વ્રારા કરવા માગે છે. સોશિયલ મીડિયા દ્વારા ભાજપા 543 લોકસભા સીટમાં અંદાજે 163 સીટો પર જીત મેળવા માટે કામ શરુ કરી દિધુ છે.
આ ક્રમમાં યુપીમાં 27 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી ભાજપા સોશિયલ મીડિયા વર્કશોપ કર રહી છે. આ વર્કશોપની શરુઆત યૂપીની રાજધાની લખનૌઉથી થશે.
પાર્ટી સુત્રોના અનુસાર ભાજપા પોતાના સોશિયલ મીડિયા ટીમમાં સોશિયલ મીડિયાના પોપુલર ચહેરાને શામિલ કરવા માંગે છે. ટ્વીટર, ફેસબુક, ઇન્ટાગ્રામ અને યુ-ટ્યુબ પર 1 લાખ થી 20 હજાર સુધીના સબ્સક્રાઇપર છે. અને 449 ઇફ્લુએન્સર્સની લીસ્ટ તૈયાર કરવામાં આવી ચુકી છે. આને તેમને ભાજપની સોશિયલ મીડિયાની વર્કશોપમાં ઇનવાઇટ કરવામાં આવ્યા છે.
ભાજપા સોશિયલ મીડિયા ઇંફ્લુએન્સર સિવયા મોટી સંખ્યામાં શહેરોમાં લોકોનો સમાવેશ કરવાામાં આવશે. તેમને વોલિટિયર બનાવામાં આવશે. જેના 20 થી 50 હજાર સબ્સક્રાઇબર હોય છે.
ભાજપા 1 થી 20 સપ્ટેમ્બરની વચ્ચે પોતાના વોલિયેન્ટર્સની બેઠક રાજધાની લખનૌઉ, કાનપુર, આગરા, ઝાંસી, મેરઠ, ગોરખપુર, મરાદાબાદ, વારણાસી, નોએ઼ડા, ગાઝિયાબાદ વારણાસી અને બરેલી, પ્રયાગરાજમાં કરનાર છે.












Click it and Unblock the Notifications
