Keral ડબલ ડેકર નાવમાં આખરે કેમ ડૂબી ડર્ઝન જીવ? આ કારણ હતુ.
કેરલના મલપ્પુરમ જિલ્લમાં તાનુર વિસ્તારમાં ઓટ્ટમ્પુરમ નજીક એક નાવ દુર્ઘટના સર્જાઇ હતી. જેમા એક ડર્જન કરતા વધારે લોકોના મોત થયા હતા. અતયાર સુધી રાહત અને બચાવ કાર્ય વચ્ચે 18 લોકોના મોતની વચ્ચે તેના કારણઓ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. જેના પર ઘણા પ્રકારની દલીલ સામે આવી છે.

દુર્ઘટનામાં કેરલના મંત્રી વી અબ્દુરાહમાને ન્યુઝ એજેન્સી એએનઆઇ પર 15 ના મૌતની પુષ્ટી કરી હતી. રેસ્ક્યુમાં અન્યુ ડૂબનાર લોકોને બચાવામાં આવી રહ્યા છે. જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જણાવામા આવી રહ્યુ છે કે, ડબલ ડેકર નાવના સંચાલનની છેલ્લી અવધી 5 વાગ્યા સુધીની છે. સ્થાનીક પ્રશાસનના તરફથી અને મીડિયા રિપર્ટ્સ અનુસાર સંચાલના અંદાજે બે કલાક બાદ દુખદ દુર્ઘટના થઇ છે.
થનુરના ધઉવલ થેરમ પર્યટક સ્થલ પર જ્યારે આ દુર્ઘટના થઇ નાવ કિનારેથી અંદાજે 300 મીટરની દુર હતી. એવ પણ જણાવામાં આવી રહ્યુ છે કે, નાવમાં સવાર મોટાભાગના લોકો મલપ્પુરમ અને પરપ્પગડી અને તનૂર વિસ્તારન છે.
જણાવામાં આવે છએક ટુરિસ્ટ સંબંધી નિયમોની અનદેખી પણ સામે આવી છે. બોટ ઓપરેશનની નિર્ધારિત અવધી બાદ પણ વોટ સંચાલિત થઇ ગઇ હતી. નૌકા વિહાર સંબંધી સુરક્ષાના નજર અંદાજ કરવાામાં આવી છે. નાવમાં ક્ષમતા કરતા વધારે પર્યકટો સવાલ હતા.
ઇન્ડિયાન યૂનિયન મુસ્લિ લીગ આઇયુએમએલના ધારાસભ્ય પીકે કન્હાલીકુટ્ટીએ પણ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યુ હતુ. કેરલનામંત્રી વી અબ્દુર્રમાર પર્યટન મંત્રી પી.એ મોહમ્મદ રિયાસનને દુર્ઘટનાની ખબર પડી તે એક્ટી થઇ ગયા હતા. તેમણએ તેમણએ દુર્ઘટનાનો શિકાર ઘણા લોકો વેકેશનમાં ફરવા માટે આવ્યા હતા. અન્ય કારમ તપાસ બાદ જાણવા મળશે.












Click it and Unblock the Notifications
