WhatsApp down: ડાઉન છે વૉટ્સએપ, મેસેજિંગ ઠપ્પ, યુઝર્સ કરી રહ્યા છે ફરિયાદ, મીમ્સનુ ઘોડાપૂર
વૉટ્સએપ ડાઉન છે. યુઝર્સ વૉટ્સ એપ પર 'કનેક્ટિંગ' લખેલુ જોઈ રહ્યા છે પરંતુ તેઓ મેસેજ મોકલી શકતા નથી.
વૉટ્સએપ ડાઉન છે. યુઝર્સ વૉટ્સ એપ પર 'કનેક્ટિંગ' લખેલુ જોઈ રહ્યા છે પરંતુ તેઓ મેસેજ મોકલી શકતા નથી. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ છેલ્લા અડધા કલાકથી વૉટ્સએપ ડાઉન છે. જો કે વૉટસએપ તરફથી કોઈ અધિકૃત નિવેદન આવ્યુ નથી. રિપોર્ટ છે કે યુઝર્સને મેસેજિંગ પ્લેટફૉર્મ પર સંદેશ મોકલવા કે રિસીવ કરવામાં મુશ્કેલી આવી રહી છે. વૉટ્સ પર મેસેજ સેન્ડ થતા નથી.

એન્ડ્રોઇડ, આઇઓએસ અને વેબના ત્રણેય વર્ઝનના યુઝર્સ એપમાં આ મુશ્કેલી આવી રહી છે. મેટા માલિકીના વૉટ્સએપના યુઝર્સને કોઈ નવા મેસેજ મળી રહ્યા નથી. આ સાથે યુઝર્સને મેસેજિંગમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સિવાય ટ્વિટર પર વૉટ્સએપ ડાઉન ટ્રેન્ડ કરી રહ્યુ છે. કેટલાક લોકો ટ્વિટર પર મુશ્કેલી વ્યક્ત કરી રહ્યા છે અને કેટલાક લોકો મઝા લઈ રહ્યા છે.
WhatsApp services have been down for the last 30 minutes. pic.twitter.com/9WL4mMFTRO
— ANI (@ANI) October 25, 2022
#WhatsAppDownને લઈને મીમ્સનુ પૂર આવી ગયુ છે. રીયલટાઇમ મોનિટર ડાઉનડિટેક્ટર મુજબ, દેશના ઘણા જુદા જુદા ભાગોમાં વપરાશકર્તાઓ સંદેશા મોકલવા અને પ્રાપ્ત કરવામાં અસમર્થ છે. જેમાં 11,000થી વધુ યુઝર્સે સમસ્યા અંગે જાણ કરી છે.
When WhatsApp is Down.#whatsappdown pic.twitter.com/xHgsHd9h8v
— ɅMɅN DUВΞY (@imAmanDubey) October 25, 2022
People Coming to Twitter to see if WhatsApp is down#WhatsappDown pic.twitter.com/eGi25KiQhU
— Bella Ciao (Chai) (@punjabiii_munda) October 25, 2022
People coming to twitter after #whatsappdown 😭😂 pic.twitter.com/kt1tZRDMbQ
— Aritra ❤️ (@Aritra05073362) October 25, 2022
How are we going to communicate since Whatsapp is down?
— Jackson Nyakoe (@Jacksonnyakoe) October 25, 2022
Professor : and that's where Twitter comes in#WhatsApp #whatsappdown pic.twitter.com/NrqBGpPGK7












Click it and Unblock the Notifications
