"જ્યારે અમે અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસની ઉઝવણી કરી"
ઘણા વર્ષઓ પહેલાની વાત છે ત્યારે હુ સિયૈટલમાં રહેતો હતો. સિયેટલ ત્યારે પણ આટલુ જ સુંદર હતુ જેટલુ આજે છે. ભારતીય સ્વતત્રતા દિવસ આવનાર છે. મારી કંપનીમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો કામ કર હતા.

આ વાત માહિતી ભારતીયોના ઇ મેઇલમાં કરી દેવામાં આવી હતી. મને વિચાર આવ્યો કે, સંભવત: પંદરથી વીસ લોકો ત્યાં એકત્રીત થઇ જશે. પંદર ઓગસ્ટ આવી અને હુ સમયથી પાંચ મીનિટ પહેલા પહોચી ગયો હતો. ત્યાં જઇને જોયુ તો કોઇ દેખાયુ નહી. મે વિચાર્યુ કે, જો કઇ નહી આવે તો હુ એકલો રાષ્ટ્રગાન કરીને પરત ચાલ્યો જઇશ
મે મન જ ખુદને સાવધાન કરીને તેટલીવારમાં એક બે લોકો આવ્યા ત્યાર બાદ બીજા બે લોકો આવ્યા એમ કરતા કરતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. રાષ્ટ્રગાન ગાતી વખતે મારી ગળામાંથી અવાજ નીકળતો બંધ થઇ ગયો જાણે મારી આંખો રાષ્ટ્રગાન કરવા લાગી હતી. શબ્દો મૌન થઇ ગયા અને ભાવનાઓનો આવેગ વહેવા લાગ્યો. સેંકડો અપચિત લોક ભારત તરફ અસંખ્યા સ્વતંત્રતા સૈનાનિયો પોતાના પ્રમાણ નેવેદિત કરતા હતા.
બધા લોકો એક બીજાને સ્વતંત્રતાની શુભકામના પાઠવી રહ્યા હતા. બધાની આંખમાતી પાણી વહી રહ્યુ હતુ. રાષ્ટ્રગાન બાદ વન્દે માતરમ્ અને ભારત માતા કી જય ના નાદ સાથે બધા ફરી પોતાના કામ પર પરત ફર્યા હતા.












Click it and Unblock the Notifications
