મહારાષ્ટ્રમાં કોણ કેટલુ તાકતવર? જાણો શું કહે છે લેટેસ્ટ India TV-CNX ઓપિનિયન પોલ?

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પછી હજુ પણ રાજકિય અસ્થિરતાની સ્થિતી જોવા મળી રહી છે. જોડ તોડની રાજનીતિ કરીને બીજેપીએ ગમે તેમ સત્તા તો જાળવી રાખી છે પરંતુ સવાલ એ છે કે બીજેપીને અહીં લોકો મત આપશે કે કેમ? શરદ પવાર સહિતના મોટા માથાઓ વચ્ચે કોણ કેટલુ તાકતવર છે તેનો ચિત્તાર હાલમાં જ India TV-CNX ના ઓપિનિયન પોલમાં મળ્યો છે.

maharastra

ઈન્ડિયા ટીવી-સીએનએક્સના ઓપિનિયન પોલ અનુસાર, બીજેપીને 2024માં 34 ટકા મત મળી શકે છે. આ સિવાય શિંદે જુથને 7 ટકા, અજીત પવારની એનસીપીને 5 ટકા અને કોંગ્રેસને 16 ટકા મત મળી શકે છે. આ સિવાય ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને 16 ટકા અને શરદ પવારની એનસીપીને 13 ટકા તેમજ અન્યના ખાતામાં 11 ટકા મત જઈ શકે છે.

સીટોની વાત કરીએ તો, આ પોલ અનુસાર 2024મા મહારાષ્ટ્રની લોકસભા સીટોમાંથી બીજેપીને 20, શિંદે શિવસેનાને 2, અજીત પવાર જૂથને 2, કોંગ્રેસને 9, શિવસેનાને 11, શરદ પવારની એનસીપીને 4 સીટો મળી શકે છે.

જૂથ અનુસાર વાત કરીએ તો બીજેપી પર INDIA ભારે પડી શકે છે. રાજ્યમાં બન્ન જૂનો 24-24 સીટો પર આગળ છે. આ સ્થિતીમાં વિપક્ષનું ગઠબંધન બીજેપીનો ખેલ બગાડી શકે છે.

આ પોલ અનુસાર પરિણામ આવે તો બીજેપીને રાજ્યમાં ત્રણ સીટોનું નુકાસ નથઈ શકે છે. આ સિવાય શિંદે જૂથને 10 સીટોનું નુકસાન થઈ શકે છે. બીજેપી તરફ કોંગ્રેસને 8 સીટોનો ફાયદો, શિવસેનાને 5 સિટોનો ફાયદો થઈ શકે છે. જો કે શરદ પવારને મોટુ નુકસાન થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X