Atiq Ahmed- Ashraf: કોણ છે હત્યા? જે પત્રકાર બનીને આવ્યા અનેગોળી મારી હત્યા કરી
દેશને હચમચાવી દેનાર ગેંગસ્ટર માફીયા બ્રદર્શ અતિક અહમદ અને તેના ભાઇ અશરફની હત્યાને અંજામ આપનાર ત્રણેય યુવકો કોણ હતા. તેમણે ભરે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હત્યા કરી દિધી હતી? મીડિયા રિપોર્ટસ પ્રયાગરાજ પોલીસ સૂત્રો અનુસાર યુવકોની ઓળખ લવલેશ તિવારી, શનિ અને અરુણ મોર્યના રૂપમાં કરવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માફિયા અતીક અહમદ અને અશરફને પોલીસ અને મીડિયા સામે પત્રકાર બનીને આવ્યા ત્રણે યુવકોને બંનેને બિલકુલ નજીકથી ગોળી મારીને ઠાક કરી દિધા હતા. અંદાજે 10 સેકેન્ડમાં દેશેન હલાવી દેનાર હત્યાકાંડમાં તાબડતોબ ગોળી ચલાવી હતી. આખરે ત્રણેય બદમાશ કોણ છે. જેમણે આવડા મોટા માફીયા, ડોનને મોતને ઘાટ ઉતારી દિધા હતા. ઘટનાને તુરંત બાદ પોલીસે ત્રણેય બદમાશોને પકડી લીધા હતા. પોલીસ સૂત્રો અનુસાર શરુઆતની પુછપરછમાં ત્રણેય બદમાશોને પોતાનાનામ વલેશ તિવારી, શનિ અને અરુણ મોર્ય જણાવ્યુ છે. જોકે તેમના વિશે હજી પોલીસે ખુલીને કોઇ જાણકારી નથી આપી
શુરાઆતી તપાસમાં જે બહાર આવ્યુ છે કે, ત્રણેય હુમાલાખોર પ્રયાગરાજ જુપદના રહેનાર નથી. જો કે, ઘટનાસ્થાળ પર પહેલા પણ આવ્યા હતા. એક દિવસ પહેલા બહારથી પ્રયાગરાજ આવ્યાની વાત કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
