Karnataka Elections 2023 BJP સત્તામાં વાપસી કરશે કે કોગ્રેસ બનાવશે સરકાર? જુઓ સર્વે
કર્ણાટક વિધાનસભા ચૂટણીની તારીખની તારીખની જાહેરાત બુધવારે 29 માર્ચે કરી દેવામાં આવી છે. 2023 ના વિધાનસભા ચુંટણી માટે મોટિગ 10 મે ના રોજ થશે 13 મે ના રોજ ગણતરી કરવામાં આવશે. ત્યાર બાદ ખબર પડશે. કર્ણાટકમાં આગામી પાંચ વર્ષ કોની પાર્ટી સત્તામાં આવશે. કર્ણાટકમાં કોની બહુમતીની સરકાર બનશે. તેનો ખુલાસો તો ચૂંટણણી પરિણામ આવ્યાબાદ જ ખબર પડશે પરંતુ ચુંટણણી પહેલા ઘણી ચેનલોએ ઓપિનિયન પોલ કરાવ્યો હતો. ત્યાર બાદ આધારે જણાવામાં આવ્યુ છે કે,, આ સર્વે અનુસાર કઇ પાર્ટીની પ્રદેશમાં સરકાર બની રહી છે.

ઝી ન્યુઝ ના મેટ્રીઝે આ સર્વેક્ષણ 3 માર્ચથી 28 માર્ચ વચ્ચે 56 હજાર કરતા વધારે લોકોને સમાવેશ કરવામાં આવ્યો હતો. જનતાનો મૂડ શુ છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સર્વેમાં પુછવામાં આવેલા સવાલ
31 ટકા લોકોએ માન્યુ કે, પીએમ મોદી ગેમ ચેન્જર સાબિત થશે. જ્યારે 32 ટકા લોકો તેની સાથે અસહમત થયા હતા
શુ કર્ણાટક કેન્દ્રની મોદી સરકારના કામકાજથી પ્રસન્ન છે.?
37 ટકા લોકોએ કહ્યુ કે, મોદીથી તે સંતુષ્ટ છે. જ્યારે 23 પ્રતિષ્ઠિત લોકો અસંતુષ્ટ છે.
રાહુલ ગાંધીVR 4000 કિલોમીટર લાંભી ભરાત જોડો યાત્રાથી ચુંટણીમાં કોગ્રેસને તેનો ફાયદો થશે?
22 ટકા લોકોએ કહ્યુ કે, આ યાત્રાથી કોગ્રેસને ફાયદો થશે. , જ્યારે 41 ટકા લોકોએ સ્વીકાર્યુ કે, રાહુલ ગાધીને પદયાત્રાથી કર્ણાટકમાં સૌથી જુની પાર્ટીથી કોઇ મદદ નહી મળે.
યેદ્દિયુરપ્પાની જગ્યાએ બોમ્મઇની કર્ણાટકના સીએમ બીજેપીને મદદ મળશે?
31 'ટકા લોકોએ કહ્યુ કે, આનાથી ભાજપને લાભ થશે, જ્યારે 21 ટકા લોકોએ કહ્યુ કે, ભગવા પાર્ટીને નુક્સાન થશે.












Click it and Unblock the Notifications
