For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રંજીત સિંહા બાદ કોણ બનશે સીબીઆઇના ચીફ?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા): કેન્દ્રિય તપાસ બ્યૂરોના ચીફ રંજીત સિંહા બાદ દેશની આ સૌથી મહત્વપૂર્ણ તપાસ એજન્સીના પ્રમુખ કોણ હશે. હવે એ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે તે આગામી મહિનાની બીજી તારીખે રિટાયર્ડ થઇ રહ્યાં છે. તેમને ગઇકાલે સુપ્રીમ કોર્ટે 2જી ગોટાળાની તપાસથી દૂર કરી દિધા છે. તેમના પર કથિત રીતે આ ગોટાળા સાથે જોડાયેલા લોકો સાથે મળતા રહેવાનો આરોપ છે.

કેમ ન થઇ નવા ચીફની જાહેરાત
સીબીઆઇના સૂત્રોનું કહેવું છે કે સામાન્ય રીતે સરકાર સીબીઆઇના નવા પ્રમુખનું નામ જાહેરાત સમયસર કરી દે છે. પરંતુ રંજીત સિંહાના રિટાયર્ડ થવાનો સમય આટલો નજીક આવી જતાં પણ ઉત્તરાધિકારીના નામની જાહેરાત થઇ નથી.

cbi-chief

હવે સરકાર શોધી લેશે નવા ચીફ
જાણકારો કહી રહ્યાં છે કે નવા પ્રમુખના નામની જાહેરાત કરવામાં હવે સરકાર મોડું કરશે નહી. સીબીઆઇ પ્રમુખની નિમણૂંક સરકારમાં ટોચમાં બેસેલા લોકો કરે છે. એટલે કે વડાપ્રધાન, ગૃહમંત્રી અને કેટલાક ખાસ લોકો. હવે જોવાની વાત એ રહી છે કે રાજધાનીના સીજીઓ વિસ્તારમાં સીબીઆઇની વિશાળ ઓફિસના પ્રથમ માળે બનેલા પ્રમુખ રૂમમાં કોણ બેસશે.

English summary
Who would be the new boss of CBI ? Government to announce the name of new CBI head soon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X