World Envirroment day 2023: જાણો દર વર્ષે 5 જુને કેમ મનવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસ
World Envirroment day દરેક શુદ્ધ હવામાં શ્વાસ લેવાનું પસંદ કરે છે. લગાતાર જહેરિલી થઇ રહેલી હવા અને તેનાથી થનાર બીમારીઓને જોતા આ આાન નથી લાગી રહ્યુ એવામાં પ્રયાવરણને ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. ઔદ્યોગિકિકરણના યુગમાં પર્યાવરણ પર નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે.

એવામાં પ્રયાવરણને થઇ રહેલા નુક્સાનના સ્ટુડેન્ટ્સ તેની સુરક્ષા ધ્યાનમાં રાખીને અને પર્યાવરણ પ્રદુષણની સમસ્યાની વૈશ્વીક સ્તર પર ચિંતાને ધ્યાનમાં રાખીને પર્યાવરણ દિવસનો પાયો વર્ષ 1972 માં સયુક્ત રાષ્ટ્ર સંઘની તરફથી રાખવામાં ાવ્યો હતો .
સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં તેની શરુઆત થઇ હતી. સ્ટોકહોમમાં આયોજિત એક સમ્મેલનમાં દુનિયાભરમાથી 119 દેશ શામિલ તયા હતા. સયુક્ત રાષ્ટ્ર્ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સમ્મેલનમાં જ દર વર્ષે 5 જુને દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ મનાવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
પર્યાવણ દિવસના આ સમ્મેલનમાં ભારત તરફથી પૂર્વ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીએ પર્યાવરણ પ્રતિ ચિતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, પર્યાવરણ પ્રદુષણ એક ગંભીર સમસ્યા આવનાર સમયમાં બની શકે છે.
પરયાવણ પર લગાતાર પડી રહેલા નકારાત્મક પ્રભાવ પ્રતિ લોકોને જાગૃત કરવા ખૂબજ જરૂરી છે. એવામાં 145 થી પણ વધારે દેશોને એક મંચ પર લાવીને સમુદ્રી, પ્રદુષણ, ઓવરપોપુલેશન, ગ્લોબલ વોર્મિગ અને વાઇલ્ડ લાઇફ જેવા ગંભીર પર્યાવણીય મુદ્દા પર જાગરુક્તાના ઉદેશ્ય સાથે મનાવામાં આવી રહ્યુ છે.
દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે થીમ રાખવમાં આવે છે. આ વર્ષે થીમ "ઓનલી વન અર્થ- લીવિંગ સસ્ટેનેબ્લિટી ઇન હાર્મની વીથ નેચર" છે. વિશ્વ જનસંખ્યા સતત વધી રહી છે. એવામાં પર્યવારણને સંતુલિત રાખવુ બહુજ જરુરી છે.












Click it and Unblock the Notifications
