શું તમે જાણો મહિલાઓ કેમ કોન્ડોમ ખરીદવાનું ટાળે છે?
નવી દિલ્હી, 2 ઓક્ટોબર: સામાન્ય રીતે પુરૂષ કોન્ડોમનો ઉપયોગ કરવાનું ટાળે છે. પરંતુ શું તમે જાણો છો કે મહિલાઓ કોન્ડોમ કેમ ખરીદતી નથી. જાણો કેમ? અમેરિકાથી પ્રકાશિત ધ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર અમેરિકન પુરૂષો અને મહિલાઓ સેક્સનો ભરપૂર આનંદ માણે છે ભલે તે કોન્ડોમ સાથે હોય કે કોન્ડોમ વિના. સેક્સ દરમિયાન કોન્ડોમની સાથે-સાથે લુબ્રિકન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.
એમએસએનના સમાચાર મુજબ, ઇન્ડિયાના યૂનિવર્સિટીના સ્કૂલ ઑફ પલ્બિક હેલ્થના શોધકર્તાના અનુસાર 18 થી લઇને 59ના પુરૂષ અને મહિલાઓ પર કરવામાં આવેલા સર્વેના પરિણામ જણાવે છે કે મહિલાઓ ઉપર આ વાતની કોઇ અસર પડતી નથી કે કોન્ડોમમાં ચિકાણાવટ (lubricant) છે કે નહી.

તેમને એ પણ ખબર નથી કે કોન્ડોમ કઇ વસ્તુનો બન્યો છે. સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના શોધકર્તાઓનું કહેવું છે કે આનું કારણે જ મહિલાઓ સામાન્ય રીતે કોન્ડોમ ખરીદતી નથી.












Click it and Unblock the Notifications
