ભારતમાં ઓમિક્રૉનના કેસ 100ને પાર, ગુજરાતના આ પાડોશી રાજ્યમાં સ્થિતિ વણસી - BBC TOP NEWS
કોરોના વાઇરસના નવા વૅરિયન્ટના ભારતમાં કુલ કેસ 100ને પાર પહોંચી ગયા છે.સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસોની સંખ્યા 101 થઈ ગઈ છે અને આ કેસ દેશના 11 રાજ્યોમાં નોંધાયા છે, જેમાંથી
કોરોના વાઇરસના નવા વૅરિયન્ટના ભારતમાં કુલ કેસ 100ને પાર પહોંચી ગયા છે.
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસોની સંખ્યા 101 થઈ ગઈ છે અને આ કેસ દેશના 11 રાજ્યોમાં નોંધાયા છે, જેમાંથી પાંચ કેસ ગુજરાતમાં નોંધાયા છે.

- ઓમિક્રૉન વૅરિયન્ટ સામે લડવા રસીનો ત્રીજો ડોઝ જરૂરી છે?
- કિમ જોંગ ઉનની એ વાતો જેના વિશે તમને ખબર નહીં હોય
આ રાજ્યોમાં નોંધાયા કેસ
- મહારાષ્ટ્ર - 32
- દિલ્હી - 22
- રાજસ્થાન - 17
- કર્ણાટક - 8
- તેલંગણા - 8
- ગુજરાત - 5
- કેરળ - 5
- પશ્ચિમ બંગાળ - 1
- આંધ્ર પ્રદેશ - 1
- તામિલનાડુ - 1
- ચંડિગઢ - 1
https://twitter.com/PTI_News/status/1471797802904670211
- હેડ ક્લાર્ક પરીક્ષા : પેપર લીક કેસમાં જે છ લોકોની પોલીસે ધરપકડ કરી એ કોણ છે?
- ભારતમાં કૉન્ડોમનો ઉપયોગ વધ્યો પણ કુટુંબ નિયોજનમાં મહિલાઓની જવાબદારી ઓછી થઈ ખરી?
જામનગરમાં ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત ત્રણ વ્યક્તિઓના રિપોર્ટ નૅગેટિવ
જામનગરમાં ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત ત્રણ વ્યક્તિઓના રિપોર્ટ નૅગેટિવ આવ્યા છે.
રાજ્યમાં ઓમિક્રૉન વૅરિયન્ટના પ્રથમ દર્દીઓ જામનગરમાં મળી આવ્યા હતા.
ત્યાર બાદ બે દર્દીઓ પણ ઓમિક્રૉનથી વૅરિયન્ટથી સંક્રમિત થયા હતા.
સ્થાનિક પત્રકાર દર્શન ઠક્કર મુજબ ત્રણે દર્દીઓને હૉસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.
https://www.youtube.com/watch?v=dUmRmLJU04A
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












Click it and Unblock the Notifications
