For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુડુચેરીમાં મહિલાઓએ જોરદાર વિરોધ કર્યો, વૈરિકેટ્સ તોડીવાનો કર્યો પ્ર્યાસ, રેસ્ટ્રો બાર બંધ કરવાની કરી માંગ

પુડુચેરીમાં મિલાઓએ ગુરુવારે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. આ દરમિયાન પોલીસ ભારે મહેનત કરવી પડી હતી વિરોધમાં મહિલાઓએ રેસ્ટોરન્ડ અને બાર બંધ કરવાની માંગ કરી હતી.

|
Google Oneindia Gujarati News

પુડુચેરીમાં બૃહસ્પતિવરારનો મહિલાોએ વિરધો કર્યો હતો. મહિલોનો આ વિરોધ ઓલ વીમેન્સ ફેડેરેશન તરફથી કરવામાં આવ્યો હતો. જેમા મોટ સંખ્યમાં મહિલાઓ જોડાઇ હતી . ભારે ભીડને જોતા પ્રદરર્શન સ્થળ પર સુરક્ષાના કડક વ્ય્વસ્થા કરવામાં આવી હતી. જો કે આ દરમિયાન ઉગ્ર થયેલી મહિલાઓએ બેરિયર પર ચડીને પ્રદર્શન કર્યુ અે અને તેને તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો.

WOMEN

ગુરુવારે પુડુચેરીમાં વિરોધ કરી રહેલી મહિલાઓએ રેસ્ટ બારને બંધ કરવા અે રાશનની દુકાનને ફરી શરુ કરવાની માંગ કરી રહી હતી. જિલ્લા કલેક્ટરના કાર્યાલયથી ધટ્ટાજવડીમાં નાગરીક પુરવઠા વિભાગ સુધી માર્ચ કાઢવામાં આવી હતી. જેમા તે ધરણઆ પર બેઠી ગઇ હતી્. પ્રદર્શન દરમિયનાન પોલિસની તીખી નોકજોક બાદ ઝપાઝફી પણ થઇ હતી.

રિપોર્ટ્સ અુસાર પુડુચેરીની ઓલ ઇન્ડિયા મહિલા ફેડરેશન તરફથી વહિવટી તત્ર પાસે રાશનની દુકાનને સમયસર ખોલવાની માંગ કરવામાં આવી હતી. તેમણે નાગરીક પુરવઠા વિભાગ તરફ માર્ચ કરવા માંગતી હતી. ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવી તો મહિલાઓને પોલીસકર્મિઓ સાથે તેમને નોકજોક થઇ હતી. આ દરમિયાન ઘણી મહિલાઓએ ગુસ્સામાં બેરિકેટ્સ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેના પર ઘટનાસથ્ળે હાજર પોલીસ કર્મીઓએ મામલો પતોાના હાથમાં લેતા મહિલાઓએ જિલ્લા વહિવટી તંત્ર સામે સૂત્રો્ચ્ચાર કર્યો હતો.

English summary
Women protested heavily in Puducherry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X