For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામનગરમાં ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો

જામનગરમાં જોડિયા તાલુકા કક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો હતો. શાળાઓના ઇનોવેટીવ શિક્ષકો દ્વારા બાળકોની શૈક્ષણિક પ્રગતિમાં વધારો કરવા તથા કઠિન સમસ્યાઓને હલ કરવા માટે વિવિધ પ્રયોગો હાથ ધરવામાં આવે છે. જેને હડિયાણ

|
Google Oneindia Gujarati News

જામનગરમાં જોડિયા તાલુકા કક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો હતો. શાળાઓના ઇનોવેટીવ શિક્ષકો દ્વારા બાળકોની શૈક્ષણિક પ્રગતિમાં વધારો કરવા તથા કઠિન સમસ્યાઓને હલ કરવા માટે વિવિધ પ્રયોગો હાથ ધરવામાં આવે છે. જેને હડિયાણા કન્યા શાળાના દેવાંગીબેન બારીયા તથા નેસડા પ્રાથમિક શાળાના રમેશચંદ્ર ધમસાણીયા અને યોગેશ ભેંસદડિયા દ્વારા માઇક્રોસોફ્ટ થિમ્સના માધ્યમથી રજૂ કર્યા હતા.

Jamnagar

Recommended Video

જામનગર : જોડિયા તાલુકા કક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો

આ ઇનોવેશન ફેરમાં તાલુકાની શાળાના શિક્ષકો, આચાર્યઓ, સી.આર.સી. કો. ઓ. જોડાયા હતા અને નવતર પ્રવૃત્તિઓ નિહાળી માર્ગદર્શન અને પ્રેરણા મેળવી હતી. મૂલ્યાંકન સમિતિ દ્વારા નવતર પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન બી.આર.સી.કો. ઓર્ડીનેટર આશિષકુમાર રામાનુજ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Youtube List 2020: યુટ્યુબના ટ્રેંડીંગ વિડિયોની લિસ્ટ જારી, બાદશાહના ગેંદા ફુલ અને કેરી મિનાટી આ નંબરે

English summary
Online Education Innovation Fair was held in Jamnagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X