જામનગર ડેન્ટલ કોલેજમાં યુજી હોસ્ટેલના નિર્માણ માટે રૂપિયા 37.38 કરોડ મંજૂર

Jamnagar Dental College: જામનગર ડેન્ટલ કોલેજ ખાતે વધુમાં વધુ વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ ઉત્તમ રહેણાંક સુવિધાઓ પૂરી પાડવા માટે નવીન હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં સભ્ય રિવાબા જાડેજા દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, જામનગર ડેન્ટલ કોલેજ ખાતે નવીન યુજી હોસ્ટેલના નિર્માણ માટે રૂપિયા 37.38 કરોડની મંજૂરી આપવામાં આવી છે.

Jamnagar Dental College

આ કોલેજ ખાતે હયાત હોસ્ટેલમાં 400 વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. નવી યુજી હોસ્ટેલનું નિર્માણ કામ પૂર્ણ થતાં વધુ 330 વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X