‘જે લોકો પાર્ટી બનાવવાના મૂળમાં હતાં, તેઓ અલગ થઇ ગયા’

કિરણ બેદીએ ટિવટર પર લખ્યુ હતું કે ‘આઇએસીમાં છેલ્લા એક વર્ષથી આ અંગે ચર્ચાવિચારણા ચાલતી હતી. તેમણે જણાવ્યુ કે ‘જે લોકો પાર્ટી બનાવવા માંગતા હતાં, તેઓ અલગ થઇ ગયા. જોકે આઇએસી એક આંદોલનના રૂપમાં ચાલ્યા કરશે.
આ પહેલા ગુરુવારે કિરણ બેદીએ કહ્યું હતુ કે અણ્ણા હઝારેના નેજા હેઠળના આઇએસી માટે એક નવા કાર્યાલયની શોધ જારી છે. જેનાથી લોકપાલ અને અન્ય મુદ્દાને લઇને આંદોલન જારી રાખી શકાય.












Click it and Unblock the Notifications
