લોકસભાની ચૂંટણીમાં 'ભાજપના પોસ્ટર બોય હશે નરેન્દ્ર મોદી: સૂત્ર

નવી દિલ્હી, 6 જુલાઇ: ભારતીય જનતા પાર્ટી (ભાજપે) આગામી લોકસભાની ચૂંટણી અભિયાન સમિતિના પ્રમુખ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પોસ્ટર બોય બનાવવાનું મન બનાવી લીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી જ પાર્ટીનો ચહેરો હશે.

સૂત્રોના જણાવ્ય અનુસાર આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપે પોતાના નવા ચહેરા માટે નવુ સૂત્ર પણ તૈયાર કરી લીધું છે. આગામી સમયમાં ભાજપનું નવું સૂત્ર 'નવી સોચ, નવી આશા' સાથે આગળ વધશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પોસ્ટરમાં નરેન્દ્ર મોદીનો ચહેરો અને પેનનું ચિહ્ન હશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ચૂંટણી પ્રચાર દરમિયાન પોસ્ટરમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇનો ચહેરો અને પેનનું ચિહ્ન હતું.

narendra-modi-srcc

તો બીજી તરફ ભાજપ સંસદીય બોર્ડના નેતા વેંકૈયા નાઇડૂએ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે પાર્ટી હૈદ્રાબાદમાં 11 ઓગષ્ટથી પોતાના ચૂંટણી પ્રચારની ઔપચારિક શરૂઆત કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X