દિલ્હીના 33 દૂતાવાસો પર આતંકવાદીઓની નજર, ચિઠ્ઠી દ્વારા મળી ધમકી

આ ધમકીભરી ચિઠ્ઠી સાઉથ અને નવી દિલ્હી વિસ્તારમાં સ્થિત દૂતાવાસોને મળી છે. પત્ર મળ્યા બાદ દૂતાવાસોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો કે તેના પર કેન્દ્રિય નેતૃત્વની તરફથી કોઇપણ આધિકારિક નિવેદન આપવામાં આવ્યું નથી. આઇબી સક્રિયતાપૂર્વક ચિઠ્ઠીની તપાસ અક્રી રહી છે.












Click it and Unblock the Notifications
