For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photo: ચૂંટણીના મેદાનમાં ઉતરી AAP, 44 ઉમેદવારોની યાદી જાહેરાત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 મે: આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પદાર્પણ માટે તૈયાર આમ આદમી પાર્ટીએ (આપ) 12 વિધાનસભા વિસ્તારો માટે 44 ઉમેદવારોની યાદીની જાહેરાત કરી છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઉમેદવારોના નામની જાહેરાત કરતાં સંવાદદાતાઓને કહ્યું હતું કે અંતિમ 12 ઉમેદવારોની પસંદગી ફીલ્ડ કાર્યકરો અને પસંદગી સમિતિની ભલામણો બાદ કરવામાં આવશે. આ પહેલાં તેમની વચ્ચે વિચાર-વિમર્શ અને ચર્ચા થશે. તેમને કહ્યું હતું કે ઉમેદવારોની પસંદગી મનિષ સિસોદિયા અને સંજય સિંહની સહ અધ્યક્ષતાવાળી ઉમેદવાર પસંદગી સમિતિએ કર્યું છે. આ યાદીમાં જે ટોચના લોકોના નામ સામેલ છે તેમાં પુરમથી મીડિયા હસ્તી અને આમ આદમી પાર્ટીના સભ્ય શાજિયા ઇલ્મી અને પટપડગંજથી ખુદ મનિષ સિસોદિયાના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ચુંટણી લડવા માટે પાર્ટી દ્વારા એકઠા કરવામાં આવેલા ધન વિશે પુછવામાં આવતાં તેમને કહ્યું હતું કે વિગત બે મહિનામાં ઇન્ટરનેટ બેકિંગના માધ્યમથી લગભગ બે કરોડ રૂપિયા મળ્યા છે અને દાન આપનાર યાદી વેબસાઇટ પર પણ જોવા મળશે.તેમને કહ્યું હતું જે લોકો પોતાના નામ ગુપ્ત રાખવા માંગે છે અમે તેમની પાસેથી કોઇ રાશિ સ્વિકાર કરતાં નથી. ઉમેદવાર બનવા ઇચ્છુક લોકોની પસંદગી કરવા માટે એક યોગ્ય પસંદગી પ્રક્રિયા અપનાવી છે

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અમારું ધ્યાન તે બાતને સુનિશ્વિત કરવા પર કેન્દ્રિત હતું કે ઉમેદવારો વિરૂદ્ધ કોઇ આપરાધિક કેસ ના હોય. તે ઇમાનદાર હોય, તેમના વિસ્તારમાં તેમની સ્વચ્છા પ્રતિભા હોય અને એક પરિવારના બે લોકો ના હોય. આ પ્રમાણે અમે ભાઇ-ભત્રીજાવાદ અને વંશવાદી રાજનિતી હતોત્સાહિત કરવાનો પ્રયત્ન કર્યો છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપે અપહરણ અને હત્યા જેવા અપરાધિક કેસનો સામનો કરી રહેલા 19 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે બસપાએ આ પ્રમાણે 15 ઉમેદવારોને ટિકિટ આપી હતી. તેમને કહ્યું હતું કે અમારો પ્રયત્ન સ્વચ્છ પ્રતિભાવાળા લોકોને લાવવા અને અપરાધિક પૃષ્ઠભૂમિવાળા લોકોને રાજકારણમાં આવતાં અટકાવવાનો છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અમે અધિવક્તાઓ, પત્રકારો, એન્જિયરો, પૂર્વ રક્ષા અધિકારીઓ, રેસીડેન્ટ વેલફેર પદાધિકારીઓ, સામાજિક કાર્યકર્તાઓ અને કોંગ્રેસ અને ભાજપ જેવા અન્ય દળોના સમર્થકો પાસેથી કુલ 106 આવેદન મળ્યા છે. તેમને દાવો કર્યો છે ઉમેદવારોમાં એક 25 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા જ્યારે એક સંભાગીય સ્તર પર ભાજપમાં સક્રિય છે.

આમ આદમી પાર્ટી જાહેર કરી 44 ઉમેદવારોની યાદી

આમ આદમી પાર્ટી જાહેર કરી 44 ઉમેદવારોની યાદી

આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પદાર્પણ માટે તૈયાર આમ આદમી પાર્ટીએ (આપ) 12 વિધાનસભા વિસ્તારો માટે 44 ઉમેદવારોની યાદીની જાહેરાત કરી છે.

આમ આદમી પાર્ટી જાહેર કરી 44 ઉમેદવારોની યાદી

આમ આદમી પાર્ટી જાહેર કરી 44 ઉમેદવારોની યાદી

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઉમેદવારોના નામની જાહેરાત કરતાં સંવાદદાતાઓને કહ્યું હતું કે અંતિમ 12 ઉમેદવારોની પસંદગી ફીલ્ડ કાર્યકરો અને પસંદગી સમિતિની ભલામણો બાદ કરવામાં આવશે. આ પહેલાં તેમની વચ્ચે વિચાર-વિમર્શ અને ચર્ચા થશે. તેમને કહ્યું હતું કે ઉમેદવારોની પસંદગી મનિષ સિસોદિયા અને સંજય સિંહની સહ અધ્યક્ષતાવાળી ઉમેદવાર પસંદગી સમિતિએ કર્યું છે.

આમ આદમી પાર્ટી જાહેર કરી 44 ઉમેદવારોની યાદી

આમ આદમી પાર્ટી જાહેર કરી 44 ઉમેદવારોની યાદી

આ યાદીમાં જે ટોચના લોકોના નામ સામેલ છે તેમાં પુરમથી મીડિયા હસ્તી અને આમ આદમી પાર્ટીના સભ્ય શાજિયા ઇલ્મી અને પટપડગંજથી ખુદ મનિષ સિસોદિયાના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટી જાહેર કરી 44 ઉમેદવારોની યાદી

આમ આદમી પાર્ટી જાહેર કરી 44 ઉમેદવારોની યાદી

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અમારું ધ્યાન તે બાતને સુનિશ્વિત કરવા પર કેન્દ્રિત હતું કે ઉમેદવારો વિરૂદ્ધ કોઇ આપરાધિક કેસ ના હોય. તે ઇમાનદાર હોય, તેમના વિસ્તારમાં તેમની સ્વચ્છા પ્રતિભા હોય અને એક પરિવારના બે લોકો ના હોય. આ પ્રમાણે અમે ભાઇ-ભત્રીજાવાદ અને વંશવાદી રાજનિતી હતોત્સાહિત કરવાનો પ્રયત્ન કર્યો છે.

આમ આદમી પાર્ટી જાહેર કરી 44 ઉમેદવારોની યાદી

આમ આદમી પાર્ટી જાહેર કરી 44 ઉમેદવારોની યાદી

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઉમેદવારોના નામની જાહેરાત કરતાં સંવાદદાતાઓને કહ્યું હતું કે અંતિમ 12 ઉમેદવારોની પસંદગી ફીલ્ડ કાર્યકરો અને પસંદગી સમિતિની ભલામણો બાદ કરવામાં આવશે. આ પહેલાં તેમની વચ્ચે વિચાર-વિમર્શ અને ચર્ચા થશે. તેમને કહ્યું હતું કે ઉમેદવારોની પસંદગી મનિષ સિસોદિયા અને સંજય સિંહની સહ અધ્યક્ષતાવાળી ઉમેદવાર પસંદગી સમિતિએ કર્યું છે.

English summary
Gearing up for its electoral debut in the upcoming Delhi Assembly elections, Aam Aadmi Party (AAP) on Friday announced the names of 44 shortlisted candidates for 12 constituencies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X