પીએમ મોદીનો આવાસ ઘેરવા માટે નીકળી AAP, 4 મેટ્રો સ્ટેશન બંધ
રાજધાની દિલ્હીમાં છેલ્લા 7 દિવસથી કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ઘર્ષણ હવે વધારે ઉગ્ર થઇ ગયું છે.
રાજધાની દિલ્હીમાં છેલ્લા 7 દિવસથી કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ઘર્ષણ હવે વધારે ઉગ્ર થઇ ગયું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ આજે પ્રધાનમંત્રી આવાસનો ઘેરાવ કરવા માટે ભેગા થઇ ગયા છે. આ પ્રદર્શન જોતા દિલ્હી મેટ્રોના ચાર સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે.

મંડી હાઉસમાં સેંકડોની સંખ્યામાં જોડાયા આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ. સીએમ કેજરીવાલ માંગ કરી રહ્યા છે કે એલજી જાતે આઈએએસ અધિકારીઓની ગેરકાનૂની હડતાળને ખતમ કરે કારણકે તેઓ સર્વિસ વિભાગના હેડ છે.
Visuals from Mandi House: Members & supporters of Aam Aadmi Party are staging a protest march to the Prime Minister's residence in support of #Delhi CM Arvind Kejriwal's demand that Delhi Lieutenant-Governor Anil Baijal put an end to the strike by state government officers. pic.twitter.com/wcs7vjNZVp
— ANI (@ANI) June 17, 2018
પાટીદાર નેતા હાર્દિક પટેલે ટવિટ કરીને દિલ્હીમાં કેજરીવાલ સરકાર ઘ્વારા કરવામાં આવી રહેલા પ્રદર્શનનું સમર્થન કર્યું.
पार्टी मेरे लिए महत्व नहीं रखती लेकिन में अरविंद केजरीवाल जी की इस लड़ाई में साथ हूँ।लोकतंत्र को बचाने के लिए सब को एक होना होगा !!
— Hardik Patel (@HardikPatel_) June 16, 2018
I support @ArvindKejriwal












Click it and Unblock the Notifications
