For Daily Alerts
રાજઘાટ પર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન જૂલિયા ગિલાર્ડ લપસી પડ્યા
જૂલિયા ગિલાર્ડે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે સ્ત્રીઓ ઉંચી એડીના સેંડલ પહેરે છે જ્યારે પુરૂષો સપાટ તળીયાવાળા બૂટ પહેરતાં હોવાથી તેમને સરળતા રહે છે. પરંતુ સ્ત્રીઓ ઉંચી એડીના સેંડલ પહેરતી હોવાથી ઘણીવાર હિલ ઘાસમાં ફસાય જાય છે અને જેના કારણે ઘણીવાર આવું બનતુ હોય છે. જે આજે મારી સાથે બન્યું છે.
તેમની સાથે ચાલી રહેલા અધિકારીઓએ તેમને ઉભા કર્યાં હતા અને તેમને પૂછ્યું હતું કે તે સહકુશળ તો છે. જૂલિયા ગિલાર્ડે સાથે આવુ ત્રીજીવાર બન્યું છે. આ વર્ષે જાન્યુઆરીમાં કેનબરામાં વિરોધ પ્રદર્શન દરમિયાન નાસભાગ મચતાં તેમના જૂતા ગાયબ થઇ ગયા હતા. અને આ પહેલાં પૂર્વ ઓસ્ટ્રેલિયામાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના જૂતાં ગાયબ થઇ ગયા હતા.
Comments
australian prime minister julia gillard rajghat mahatma gandhi ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન જૂલિયા ગિલાર્ડ ભારત રાજઘાટ મહાત્મા ગાંધી
English summary
Australian Prime Minister Julia Gillard lost her shoe and stumbled during her visit to India on Wednesday.