For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'2014 પહેલાં ભાજપ PM પદના ઉમેદવારની જાહેરાત કરશે નહી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News
bjp-logo

નવી દિલ્હી, 18 એપ્રિલ: 2014ની લોકસભાની ચૂંટણી માટે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારને જાહેર કરવાના મૂડમાં હાલ જોવા મળતી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર 2014 પહેલાં પોતાના વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત કરશે નહી.

માનવામાં આવે છે કે ભાજપ ચૂંટણી પહેલાં એવું ઇચ્છતી નથી કોઇ પણ પ્રકારન એનડીએ એલાયન્સમાં કોઇ તિરાડ પડે. માટે પાર્ટી આ હાલ આ મુદ્દામાં બાજુએ મુકવામાં યોગ્ય માને છે. આ મુદ્દાને લઇને એનડીએની બેઠક 20 એપ્રિલના રોજ લાલકૃષ્ણ અડવાણીના ધરે યોજાશે.

આ દરમિયાન જનતા દળ યૂનાઇટેડ (જેડીયૂ) બાદ એનડીએના વધુ એક ઘટક શિવસેનાએ બુધવારે ભાજપને એમ કહીને મુશ્કેલીઓ વધારી દિધી છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં એનડીએ માટે વડાપ્રધન પદના ઉમેદવાર કોણ છે તે ભાજપ જાહેર કરે. જેડીયૂના નેતા લાંબા સમય માંગણી કરી રહ્યાં છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત કરી દેવી જોઇએ.

English summary
Amid demands from key allies like the JD(U) and the Shiv Sena to name its prime ministerial candidate for 2014 polls well in advance, the BJP is reported to have decided against any such move.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X