ગુડિયા રેપ કેસ: લાંચ લેનાર પોલીસકર્મીની ઓળખ કરાઇ

rape
નવી દિલ્હી, 24 એપ્રિલ: ગુડિયા રેપ કેસમાં કેસને રફેદફે કરવા માટે પીડિત બાળકીના પિતાને 2000 રૂપિયાની લાંચની રજૂઆત કરનાર આરોપી પોલીસકર્મીની ઓળખ કરવામાં આવી છે. વિજીલેન્સ વિભાગે પોલીસકર્મીની ઓળખ કરાવી છે. આરોપી પોલીસકર્મી ગાંધીનગર પોલીસ મથકમાં હાજર છે. પોલીસકર્મીના અનુસાર એક ઇન્સપેક્ટરના કહ્યા પ્રમાણે તેને બાળકીના પિતાને લાંચની રજૂઆત કરી હતી.

એક સમાચાર ચેનલના જણાવ્યા અનુસાર પિતા અને કાકાએ પણ આ વાતનો ખુલાસો કર્યો છે કે એક પોલીસકર્મી કેસને રફેદફે કરવા માટે 2000 રૂપિયાની લાંચ આપી ગયો હતો. રૂપિયા હજુ સુધી પડ્યાં છે. જો કે બંને પોલીસકર્મીના નામ જાણતા નથી પરંતુ તેમનો દાવો છે કે જો તેમને સામે લાવવામાં આવે તો તે તેમની ઓળખ કરી લેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X