પૂર્વ વડાપ્રધાન ઇંદ્ર કુમારની આજે અંતિમ વિધિ

gujral
નવી દિલ્હી, 1 ડિસેમ્બર: લાંબાગાળાના રાજકીય જીવનમાં સ્વચ્છ છબિ સાથે સત્તાના ઉંચ પદે પહોંચેલા દેશના પૂર્વ વડાપ્રધાન ઇંદ્ર કુમાર ગુજરાલનું શુક્રવારે નિધન થયું હતું. ગુડગાંવના મેદાંતા મેડિસીટી હોસ્પિયલમાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા. તેમની ઉંમર 92 વર્ષની હતી અને તે લાંબા સમયથી બિમાર હતા. આજે બપોરે 3 વાગે ઇંદ્ર કુમાર ગુજરાલને દિલ્હીમાં સમતા સ્થળ નજીક યમુનાના કિનારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ઇંદ્ર કુમાર ગુજરાલને શ્રદ્ધાંજલી આપવા માટે આજે સવારેથી જ રાજકીય હસ્તીઓની અવર-જવર શરૂ થઇ ગઇ હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, વડાપ્રધાન મનમોહન સિંહ, લોકસભા અધ્યક્ષ મીરા કુ,આર. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાજગ અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી સહિત દેશની મોટી હસ્તીઓ ગુજરાલના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત દેશભરમાં 7 દિવસોના શોકની જાહેરાત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે ઇંદ્ર કુમાર ગુજરાલ ફેફસાંના સંક્રમણની બિમારીથી પિડાય રઇંદ્ર કુમારહ્યાં હતા. ઇંદ્ર કુમાર ગુજરાલને 19 નવેમ્બરના રોજ મેદાંતા મેડિસીટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઇંદ્ર કુમાર ગુજરાલનો જન્મ 1919માં થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X