ભાજપ-કોંગ્રેસ માટે ડેંગ્યૂ કરતાં પણ વધારે ખતરનાક છું: કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે એવા આ વાત એવા સમયે કહી છે કે જ્યારે શુક્રવારે તેમને સ્વિસ બેંકમાં કાળા ધન જમા કરવનાર નેતાઓ અને ઉદ્યોગપતિના નામોનો ખુલાસો કર્યો છે. અરવિંદ કેજરીવાલે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી, કોંગ્રેસ સાંસદ અનુ ટંડન, ડાબર પરિવાર અને એરવેજના સંસ્થાપાક નરેશ ગોયલ પર નિશાન સાધતાં આરોપ લગાવ્યો છે કે આ બધા લોકોના એચએસબીસી બેંકની જિનિવા શાખામાં ખાતા છે, પરંતુ આ બધાએ કેજરીવાલના આરોપોને નકારી કાઢ્યાં છે.












Click it and Unblock the Notifications
