નેવીમાં વધુ એક સેક્સ સ્કેંડલ, એંટનીએ તપાસના આદેશ આપ્યા

આ કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે રક્ષા મંત્રીએ કમાંડરોના સંમેલનમાં નેવીના ઉચ્ચ અધિકારીઓને કહ્યું કે આ પ્રકારના કેસ પ્રકાશમાં આવતાં તેમાં સંલિપ્ત અધિકારીઓ વિરૂદ્ધ યથાસંભવ કડક કાર્યવાહી કરવામાં આવે.
એ કે એંટની સાથે મુલાકાત બાદ મહિલાએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે 'રક્ષા મંત્રીએ ઘણો સહયોગ કર્યો છે અને અમને કહ્યું છે કે મારી અને મારા માતા - પિતાની ફરિયાદ પર તેમને મારા વિરૂદ્ધ વિભાગીય તપાસના આદેશ આપ્યા છે. તેમને આરોપ લગાવ્યો છે કે તેમના લેફ્ટિનેંટ કમાંડર પતિ ''પોતાના સહયોગીઓ સાથે યૌન ક્રિયા કરવા અને દારૂ પીવા માટે દબાણ બનાવે છે. તે કરવાડમાં નૌસૈનિક પોત સમારકામ યાર્ડમાં તૈનાત છે.
મહિલાએ જણાવ્યું હતું કે આ પ્રકરણ બાદ તે પોતાની માતાના ઘરે જતી રહી છે. તેને પોતાના પતિ પર માનસિક તથા શારીરિક ત્રાસનો આરોપ લગાવ્યો છે. તેની લગ્ન ગત વર્ષે ફેબ્રુઆરીમાં અધિકારી સાથે થયા હતા.
મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિએ ધમકી આપી હતી કે જો તેના કૃત્યોનો ખુલાસો બીજા કોઇ સમક્ષ કર્યો તો તે મારી પ્રતિભાને સામાજિક રૂપથી ખરાબ કરવા માટે તે નગ્ન ફોટા ઇન્ટરનેટ પર મુકી દેશે. અધિકારીનો પક્ષ જાણવા માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ સંપર્ક થઇ શક્યો ન હતો. નૌસૈનિકોના સંમેલનને સંબોધિત કરતાં એ કે એંટનીએ નેવીને કહ્યું હતું કે ''અયોગ્ય વર્તન''માં સંલિપ્ત અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
