For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: ઇન્ડિયા ગેટ પર સુરક્ષામાં વધારો, 9 મેટ્રો સ્ટેશન બંધ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 ડિસેમ્બર: દિવસે દિવસે દિલ્હી ગેંગરેપ મામલો જોર પકડી રહ્યો છે અને સાથે સાથે દેશની કેન્દ્ર સરકારનો ફફડાટ પણ વધી રહ્યો છે. દિવસેને દિવસે દિલ્હી ખાતે પ્રદર્શનકારીઓની ભીડ વધતી જાય છે. 23 ડિસેમ્બરના રોજ પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, પાણી મારો, ટીયરગેસના સેલ છોડાયા છતાં આજે પણ પ્રદર્શનકારીઓ ઇન્ડિયા ગેટ પર પોતાનું પ્રદર્શન કરી રહ્યા છે. જેના પગલે 9 મેટ્રો સ્ટેશન પણ બંધ કરી દેવાયા છે.

23 ડિસેમ્બરની હિલચાલ

આજે સવારે પ્રદર્શનકારીઓને મળવા માટે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઇન્ડિયા ગેટ આગળ આવ્યા હતા, અને તેમની સાથે વાતચીત કરી હતી. જોકે પ્રદર્શનકારીઓની ઉગ્ર માંગને કારણે મુલાકાત નિષ્ફળ રહી હતી.

મુલાકાત નિષ્ફળ રહેવાના કારણે કેન્દ્ર સરકારે ઇન્ડિયાગેટ ખાતે ધારા 144 લાગુ કરી દીધી હતી. સરકારે પોલીસ અને જવાનોને વિખેરવા માટે ટીયર ગેસના સેલ અને લાઠીચાર્જ કરાયો હતો. હાલમાં ઇન્ડિયા ગેટ આગળ પોલીસ જવાનો અને પ્રદર્શનકારીઓ વચ્ચે હળવો પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓ દિલ્હીમાં ચાલતી બસમાં વિદ્યાર્થિની પર થયેલા સામુહિક બળાત્કારીઓને કડકમાં કડક ફાંસીની સજા કરવાની માંગ કરી રહ્યા છે તેમજ આવી ઘટના ના ઘટે તેના માટે તેઓ કડક કાનૂન લાવવાની માંગ કરી રહ્યા છે.

સરકાર પ્રદર્શનકારીઓ કરતા બળાત્કારીઓને વધારે પ્રેમ કરે છે: રામદેવ

બાબા રામદેવ અને તેમના સમર્થકો પહેલા જંતરમંતર ખાતે પહોંચ્યા હતા. બાબાએ જંતર મંતર ખાતે લોકોને સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કેન્દ્રની કોંગ્રેસ સરકાર બળાત્કારીઓને શા માટે સાવરી રહી છે. સુષમા સ્વરાજે પણ બળાત્કારીઓને ફાંસીની સજા કરવાની વિનંતી કરી હતી છતાં સોનિયા ગાંધી શા માટે આ દિશામાં કોઇ પગલા નથી લેતી. સોનિયા ગાંધીની સરકાર પ્રદર્શનકારીઓને પ્રદર્શન પણ કરવા દેતી નથી અને તેમની પર બળ પ્રયોગ કરે છે, લાઠીચાર્જ કરે છે, આંસુગેસના સેલ છોડે છે. આ સરકાર પ્રદર્શનકારીઓ કરતા બળાત્કારીઓને વધારે પ્રેમ કરે છે. આ સરકાર બળાત્કારીઓને ફાંસી આપવામાં કેમ અચકાય છે.

દિલ્હીમાં ઉગ્ર પ્રદર્શન જારી, પોલીસનો બળપ્રયોગ

દિલ્હીમાં ચાલતી બસમાં સામુહિક બળાત્કારની ઘટનાના વિરોધમાં રાષ્ટ્રીય રાજધાનીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. પ્રદર્શનકારીઓની ભીડે રાષ્ટ્રપતિ ભવન, આઝાદ ચોક અને ઇન્ડિયા ગેટમાં પોતાનો વિરોધ નોંધાવી બળાત્કારીઓને ફાંસીની માંગ કરી રહ્યા છે. જેમને હટાવવા પોલીસ જવાનોએ લાઠીચાર્જ, આંસુગેસના સેલ છોડ્યા છે. દિલ્હીમાં વાતાવરણ તંગ બની ગયું છે.

દિલ્હીમાં ઉગ્ર પ્રદર્શન જારી

English summary
Protest against delhi gang rape at india gate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X