દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં કમોસમી વરસાદ, લોકો પરેશાન

નવી દિલ્હી (વિવેક શુક્લા), શનિવારે રાજધાની અને તેની આસપાસ એનસીઆરમાં ચાલુ થયેલ ઝડપી વરસાદ આજે પણ ચાલુ જ છે. તેના કારણે એ બાળકોને ખૂબજ મુશ્કેલી થઇ રહી છે, જે બાળકોની આજે 12માં ધોરણની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. તેમને પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં મુશ્કેલી થઇ રહી છે.

આજે દિલ્હીમાં કામકાજ માટે નિકળનારાઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે પણ દિલ્હીવાસીઓ સવારે જાગ્યા તો જોરદાર વરસાદ વરસતો જોઇને અચરજમાં પડી ગયા. રાજધાની દિલ્હીમાં રવિવારે રાત્રિથી જ વરસાદ વરસી રહ્યો છે. આના પગલે ફરીથી ઠંડીનું મોજું ફરીવળે તેવી સંભાવના છે.

જોકે રવિવારે હોવાના કારણે ગઇકાલે તો રાજધાનીમાં વાહનો ચલાવનારાને કોઇ પરેશાનીનો સામનો કરવો પડ્યો નહીં, કારણ કે રવિવારની રજા હોવાના કારણે રસ્તાઓ પર કોઇ ટ્રાફીક ન્હોતું.

વરસાદ દિલ્હી ઉપરાંત સમગ્ર એનસીઆરમાં થઇ રહી છે. આ પહેલા ગણતંત્ર દિવસ પર પણ દિલ્હીમાં હવામાનનું મિઝાઝ બદલાયેલું હતું. દિલ્હીથી નજીક નોયડા અને ગાઝિયાબાદમાં પણ વરસાદના કારણે તાપમાનમાં પણ ફરીથી ઘટાડો નોંધાયો છે.

જ્યારે ઉત્તરાખંડ અને કાશ્મીર ઘાટીમાં પણ ભારે ધુમ્મસે લોકોની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. હવામાન વિભાગ અનુસાર દિલ્હીમાં વરસાદ આવતીકાલે પણ ચાલુ રહે તેવી સંભાવના છે.

અત્રે નોંધનીય છે કે દિલ્હી ઉપરાંત દેશના ઘણા રાજ્યોમાં પણ વરસાદ વરસ્યો હતો. રવિવારે લો પ્રેશરના કારણે ગુજરાત, રાજસ્થાન પંજાબ, ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ વરસ્યો હતો.

કમોસમી વરસાદ

કમોસમી વરસાદ

શનિવારે રાજધાની અને તેની આસપાસ એનસીઆરમાં ચાલુ થયેલ ઝડપી વરસાદ આજે પણ ચાલુ જ છે. તેના કારણે એ બાળકોને ખૂબજ મુશ્કેલી થઇ રહી છે, જે બાળકોની આજે 12માં ધોરણની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. તેમને પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં મુશ્કેલી થઇ રહી છે.

કમોસમી વરસાદ

કમોસમી વરસાદ

આજે દિલ્હીમાં કામકાજ માટે નિકળનારાઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે પણ દિલ્હીવાસીઓ સવારે જાગ્યા તો જોરદાર વરસાદ વરસતો જોઇને અચરજમાં પડી ગયા. રાજધાની દિલ્હીમાં રવિવારે રાત્રિથી જ વરસાદ વરસી રહ્યો છે. આના પગલે ફરીથી ઠંડીનું મોજું ફરીવળે તેવી સંભાવના છે.

કમોસમી વરસાદ

કમોસમી વરસાદ

વરસાદ દિલ્હી ઉપરાંત સમગ્ર એનસીઆરમાં થઇ રહી છે. આ પહેલા ગણતંત્ર દિવસ પર પણ દિલ્હીમાં હવામાનનું મિઝાઝ બદલાયેલું હતું. દિલ્હીથી નજીક નોયડા અને ગાઝિયાબાદમાં પણ વરસાદના કારણે તાપમાનમાં પણ ફરીથી ઘટાડો નોંધાયો છે.

કમોસમી વરસાદ

કમોસમી વરસાદ

જ્યારે ઉત્તરાખંડ અને કાશ્મીર ઘાટીમાં પણ ભારે ધુમ્મસે લોકોની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. હવામાન વિભાગ અનુસાર દિલ્હીમાં વરસાદ આવતીકાલે પણ ચાલુ રહે તેવી સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X