For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોટલમાં મેડિકલ કોલેજની લેડી ડોક્ટર સાથે બળાત્કાર

દેશની રાજધાની દિલ્હીની આર્મી મેડિકલ કોલેજમાં તૈનાત મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. કરોલબાગ પોલીસ સ્ટેશનની પોલીસે બળાત્કારનો ગુનો નોંધીને એક વ્યક્તિની ધરપકડ કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીની આર્મી મેડિકલ કોલેજમાં તૈનાત મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. કરોલબાગ પોલીસ સ્ટેશનની પોલીસે બળાત્કારનો ગુનો નોંધીને એક વ્યક્તિની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે આરોપી રજનીશ શર્માની જયપુરથી ધરપકડ કરી છે.

શું છે સમગ્ર ઘટના?

શું છે સમગ્ર ઘટના?

દિલ્હી પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કરોલ બાગ પોલીસ સ્ટેશનની પોલીસને 11 ફેબ્રુઆરીના રોજ માહિતી આપવામાં આવી હતી. જ્યાં ફરિયાદી મહિલા ડોક્ટરેજણાવ્યું કે, કરોલબાગની હોટલમાં લગ્નની આપીને તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો.

કાર્યવાહી કરી રહી છે પોલીસ

કાર્યવાહી કરી રહી છે પોલીસ

તાત્કાલિક કાર્યવાહી કરીને, પોલીસે IPCની કલમ 376 હેઠળ કેસ નોંધ્યો અને આરોપીની શોધ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, બંનેની મુલાકાત એકચેટિંગ એપ દ્વારા થઈ હતી. આ દિવસોમાં મહિલા ડોક્ટર દિલ્હીમાં પ્રેક્ટિસ કરી રહી છે.

પોલીસ આ રીતે આરોપીઓ સુધી પહોંચી

પોલીસ આ રીતે આરોપીઓ સુધી પહોંચી

પોલીસ ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓ સુધી પહોંચી હતી. જ્યાં તેની ઓળખ રજનીશ શર્મા તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીનીરાજસ્થાનમાંથી 13 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી છે. હાલ આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.

English summary
Rape with lady doctor in hotel in Delhi, she is posted in Army Medical College.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X