ભારત-ચીન વચ્ચે તણાવ, સલમાન ખુર્શીદ જશે ચીન

સલમાન ખુર્શીદે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે બે ફ્લેગ મિટીંગ યોજાઇ છે અને વધુ એક ફ્લેગ મિટીંગ યોજાશે. ફ્લેગ મિટીંગ એક તંત્ર છે જેના હેઠળ સેના આવા મુદ્દાઓનું સમાધાન કરે છે. અમે વિશ્વાસ છે કે સેના કોઇને કોઇ રસ્તો નિકાળશે. મારું માનવું છે કે હમારા હિતો વહેંચશે. આટલા વર્ષોમાં બંને દેશોએ જે કંઇ મેળવ્યું છે તેને અહીં ખતમ કરી દેવો જોઇએ. વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ સંભવત આગામી મહિનાની 9 તારીખે ચીનના પ્રવાસે જશે.












Click it and Unblock the Notifications
