24 february Covid Update : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ

રાજકોટ શહેરમાં રવિવારના રોજ 7 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 14 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

24 february Covid Update : રાજકોટ શહેરમાં રવિવારના રોજ 7 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 14 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં 1 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્યમાં 17 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં બુધવારના રોજ કોવિડ 19ના 305 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે 5 દર્દીના મોત થયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 839 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.

જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 123, વડોદરામાં 69, રાજકોટમાં 8, સુરતમાં 17, ગાંધીનગરમાં 17 અનેબનાસકાંઠામાં 17 કેસ નોંધાયા હતા.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,911 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,07,284 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની

સંખ્યા 3386 છે.

ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 14,148 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 30,009 દર્દીએ કોરોના મુક્ત થયા છે. આ સાથે 302 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુપામ્યા છે.

  • એક્ટિવ કેસ : 1,48,359 (0.35%)
  • ડેઇલી પોઝિટિવ રેટ : 1.22%
  • કુલ રિકવરી : 4,22,19,896
  • મૃત્યુઆંક : 512924
  • કુલ રસીકરણ: 1,76,52,31,385 (30,49,988)

અત્યાર સુધીમાં 4,22,19,896 કોવિડ રિકવરી

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 4,22,19,896 કોવિડ રિકવરી થઈ ચૂકી છે. તે જ સમયે કોવિડ રસીકરણનો આંકડો 176.52 કરોડને પારપહોંચી ગયો છે.

ગુરૂવારના રોજ સમગ્ર દેશમાં લોકોને રસીના 26 લાખથી ડોઝ આપવામાં આવ્યા હતા. આ સિવાય જો આપણે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની વાતકરીએ તો આ સંખ્યા 302 હતી. અત્યાર સુધીમાં આ આંકડો 5,12,924 છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X