30 may Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ

ભારતમાં સોમવારના રોજ 2706 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જેણે તેની સંક્રમણની સંખ્યા 4,31,53,000ને પાર લઈ ગઇ છે, જ્યારે સક્રિય કેસની સંખ્યા વધીને 17,698 થઈ છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા દર્શાવે છે.

30 may Covid Update : ભારતમાં સોમવારના રોજ 2706 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જેણે તેની સંક્રમણની સંખ્યા 4,31,53,000ને પાર લઈ ગઇ છે, જ્યારે સક્રિય કેસની સંખ્યા વધીને 17,698 થઈ છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા દર્શાવે છે. 25 જાનહાનિ સાથે મૃત્યુઆંક વધીને 5,24,611 પર પહોંચી ગયો છે.

30 may ની ભારત કોવિડ અપડેટ

30 may ની ભારત કોવિડ અપડેટ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2,706 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે 25 મૃત્યુ નોંધાયા છે.

30 may ની ગુજરાત કોરોના અપડેટ

30 may ની ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં રવિવારના રોજ કોરોના સંક્રમણના 28 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓ કોરોના મુક્તથયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.

આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવેતો, અમદાવાદમાં 15, સુરતમાં 2 અને વડોદરામાં 9 કેસ નોંધાયા છે. આ સાથે ભાવનગર અને ગાંધીનગરમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયોહતો.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,944 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,13,971 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસનીસંખ્યા 208 થઇ છે. જે તમામની હાલત સ્થિર છે.

30 may ની રાજકોટ કોરોના અપડેટ

30 may ની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટ શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમણનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટપોઝિટિવ આવ્યો નથી.

આ સાથે શહેરી વિસ્તારમાં કે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાંઆવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 28 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 2 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X