Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજકોટ ભાજપના નેતાના પુત્રએ કર્યો આપઘાતનો પ્રયાસ

રાજકોટમાં ભાજપના એક નેતાના પુત્રએ બુધવારની સાંજે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર જીતેન્દ્ર સખીયાએ ઝેર પી લીધું હતું અને તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે

રાજકોટમાં ભાજપના એક નેતાના પુત્રએ બુધવારની સાંજે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર જીતેન્દ્ર સખીયાએ ઝેર પી લીધું હતું અને તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

suicide

જીતેન્દ્ર ડી. કે. સખીયાના પુત્ર છે, જેઓ રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભૂતપૂર્વ ચેરમેન અને રાજકોટ જિલ્લાના ભૂતપૂર્વ ભાજપ પ્રમુખ છે. હાલ જિતેન્દ્ર સહકારી ક્ષેત્રમાં સક્રિય છે. આ આત્યંતિક પગલું લેવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી, પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે, જિતેન્દ્રએ પારિવારિક વિવાદને કારણે આવું પગલું લીધું હોય શકે છે.

રાજકોટ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી. કે. સખીયા દ્વારા તેમના પુત્રને હોદ્દેદાર બનાવવા માટે લોબિંગ શરૂ કરવામાં આવ્યું હતું. યુવાનોને તક આપવામાં આવે તો તેમાં જીતેન્દ્ર સખીયાને જવાબદારી સોંપવામાં આવે તેવો આગ્રહ તેમના પિતા અને યાર્ડના પૂર્વ ચેરમેન ડી. કે. સખીયા રાખ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X