Rajkot: સૌરાષ્ટ્ર તરફ જતી ત્રણ ટ્રેનોને ડાયવર્ટ કરાઇ, મુસાફરી કરતા પહેલા જાણી લો
Rajkot: રાજ્યના લોકોની માંગણીઓને ધ્યાનમાં રાખીને, ભારતીય રેવલે દ્વારા સૌરાષ્ટ્ર તરફ જતી ત્રણ ટ્રેનોને ડાયવર્ટ/વિસ્તરણ કરવામાં આવી છે.
જેમાં ભાવનગર-જેતલસર પેસેન્જર અને પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનોને ભારતીય રેલવે દ્વારા ડાયવર્ટ/વિસ્તરણ કરવામાં આવી છે.

- ટ્રેન નંબર 09568/65 ભાવનગર-જેતલસર પેસેન્જર - પોરબંદર સુધી લંબાવવામાં આવી છે
- ટ્રેન નંબર 09566/67 ભાવનગર-જેતલસર પેસેન્જર - વેરાવળ સુધી લંબાવવામાં આવી છે
- ટ્રેન નંબર 19207/08 પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ - જેતલસર થઈને રાજકોટ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે
રેલવે રાજ્ય મંત્રી અને લોકસભા સાંસદ દર્શના જરદોશ દ્વારા એક્સ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ કરીને આ માહિતી શેર કરવામાં આવી હતી.
🚅 ગુજરાતની જનતાની માંગણીઓને ધ્યાનમાં લઈને નીચે મુજબની ટ્રેનોનું ડાયવર્ઝન/વિસ્તરણ કરવામાં આવ્યું છે.
— Darshana Jardosh (@DarshanaJardosh) December 13, 2023
🚄 ટ્રેન નંબર 09568/65 ભાવનગર-જેતલસર પેસેન્જરને પોરબંદર સુધી લાંબાવવામાં આવી છે.
🚄 ટ્રેન નંબર 09566/67 ભાવનગર-જેતલસર પેસેન્જરને વેરાવળ સુધી લાંબાવવામાં આવી છે.
🚄 19207/08… pic.twitter.com/j1OJITx8iJ












Click it and Unblock the Notifications
