Surat: વિકસિત સંકલ્પ યાત્રાના રથોનું ગામે ગામ ભવ્ય સ્વાગત, સુરત પહોંચી યાત્રા
Surat: સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આ યાત્રાના રથોનું ગામે ગામ ભવ્ય સ્વાગત કવામાં આવી રહ્યું છે.
વિકસિત સંકલ્પ યાત્રા માંડવી અને મહુવા તાલુકાના ગામોમાં પહોચી હતી. આ દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 16 નવેમ્બરના રોજ CM ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના અંબાજી શહેરના આદિવાસી બહુલ દાંતા તાલુકામાં આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે આયોજિત જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ પ્રસંગે વિકસિત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
