Lok sabha Election 2024: કોંગ્રેસની વધી મુશ્કેલી, સુરત બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ અમાન્ય

Lok sabha Election 2024: કોંગ્રેસ પક્ષના સુરત લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા અમાન્ય ઠેરવવામાં આવ્યું છે. કારણ કે, તેમના ત્રણ પ્રસ્તાવકારો રમેશ પાલારા, જગદીશ સાવલિયા અને ધ્રુવિન ધામેલિયાએ દાવો કર્યો હતો કે, તેઓએ કુંભાણીના ફોર્મ પર સહી કરી નથી.

તેઓએ ચૂંટણી અધિકારી સમક્ષ શારીરિક રીતે આ રજૂઆત કરી હતી અને એફિડેવિટ પણ રજૂ કરી હતી. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ હતી. જો નિલેશ કુંભાણીનું નામાંકન ફોર્મ નકારવામાં આવે, તો કોંગ્રેસે સુરેશ પડસાલાને પણ ડમી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

Lok sabha Election 2024

ઉલ્લેખનીય છે કે, ગુરુવારના રોજ સુરત લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ વરાછા રોડથી વિશાળ રેલી સાથે રોડ શો યોજ્યો હતો, અને ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X