For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 વર્ષની બાળકીનો રેપ ન કરી શક્યો તો પત્થરથી માથુ છૂંદી નાખ્યુ, અંતિમ વિદાયમાં 3 હજાર લોકો

ગુજરાતમાં સુરતના ઉધનામાં બીઆરસી પાસેની ઝાડીઓમાં એક 10 વર્ષની બાળકીની લાશ મળી આવી.

|
Google Oneindia Gujarati News

સુરતઃ ગુજરાતમાં સુરતના ઉધનામાં બીઆરસી પાસેની ઝાડીઓમાં એક 10 વર્ષની બાળકીની લાશ મળી આવી. પરિવારજનોની ફરિયાદ મળવા પર પોલિસે તપાસ શરૂ કરી. પોલિસે આ વિસ્તારના સીસીટીવી ચેક કર્યા તો તેમાં 10 વર્ષીય બાળકીને દિનેશ બૈસાને નામનો એક યુવક પોતાની સાથે લઈ જતો દેખાયો. ત્યારબાદ પોલિસે દિનેશની ધરપકડ કરી પૂછપરછ કરી તો તેણે ગુનો કબૂલી લીધો. દિનેશે જણાવ્યુ કે દુષ્કર્મ ન કરી શક્યો માટે તેણે પત્થર મારીને માથુ કચડી નાખ્યુ.

surat rape

બાળકીની લાશ મળ્યા બાદ આખા વિસ્તારમાં કોહરામ મચી ગયો. તેના ઘરમાં લોકો સંવેદના વ્યક્ત કરવા આવવા લાગ્યા. વળી, પાંડેસરાના પ્રેમનગર-ભેદવાડથી શબયાત્રા નીકળી. આ દરમિયાન અઢીથી ત્રણ હજાર લોકો શામેલ થયા. જેમાં નેતા અને વેપારી પણ આવ્યા. પોલિસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. હજારો લોકોની એ જ માંગ હતી કે ગુનેગારોને ફાંસી આપવામાં આવે.

વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓમાં સીતારમણ અને મજૂમદારવિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓમાં સીતારમણ અને મજૂમદાર

English summary
Surat: 10 year girl killed by men, thousand people attended her funeral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X