For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત પોલીસ કમિશ્નરે દિવાળી પર્વ નિમિતે લોકોને પાઠવી શુભકામના

દિવાળી નિમિતે લોકો પોતાના સગા વહાલા લોકોને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવે છે. આ અવસરે સુરત પોલીસ કમિશનર, સુરત મહાનગર પાલિકા કમિશનર, સુરતના મેયર, ચીફ ફાયર અધિકારી, હેલ્થ એન્ડ હોસ્પિટલના ડેપ્યુટી કમિશ્નર

|
Google Oneindia Gujarati News

દિવાળી નિમિતે લોકો પોતાના સગા વહાલા લોકોને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવે છે. આ અવસરે સુરત પોલીસ કમિશનર, સુરત મહાનગર પાલિકા કમિશનર, સુરતના મેયર, ચીફ ફાયર અધિકારી, હેલ્થ એન્ડ હોસ્પિટલના ડેપ્યુટી કમિશ્નરે સુરતના નાગરિકોને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

Recommended Video

સુરત પોલીસ કમિશનરે દિવાળી પર્વ નિમિતે શહેરીજનોને પાઠવી શુભકામનાઓ

Diwali

કોરોના કાળમાં લોકોને દિવાળીના પર્વ નિમિત્તે સારા સ્વાસ્થ્ય અને સુખી જીવન માટે શુભકાનમનાઓ પાઠવી હતી. કમિશ્નરોએ આ પર્વમાં માસ્ક પહેરવુ, સેનિટાઇઝરનો ઉપયોગ કરવો, સોશિયલ ડીસ્ટેસિંગ જેવી બાબતોનું પાલન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આ કરીને દિવાળી પર્વ નિમિતે પોતાની અને પરિવારની સાથે સુખ સમૃદ્ધી સાથે ઉજવણી કરીશુ.

આ પણ વાંચો: બિહારમાં ઘટી જેડીયુની સીટો, દિગ્વીજય સિંહે નીતીશ કુમારને આપી ઓફર

English summary
Surat Police Commissioner sends greetings to the people on the occasion of Diwali
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X