Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતમાં જપ્ત કરવામાં આવ્યા 50 લાખના નકલી સેનિટાઈઝર, જોવામાં લાગી રહ્યા છે એકદમ અસલી

કોરોનાના કોહરામ વચ્ચે ગુજરાતના વડોદરામાં ભારે માત્રામાં નકલી સેનિટાઈઝર જપ્ત કરવામાં આવ્યા છે.

વડોદરાઃ કોરોનાના કોહરામ વચ્ચે ગુજરાતના વડોદરામાં ભારે માત્રામાં નકલી સેનિટાઈઝર જપ્ત કરવામાં આવ્યા છે. અહીં શહેરની ગોરવા જીઆઈડીસી સ્થિત એ કે ઈન્ડસ્ટ્રીઝમાં ક્રાઈમ બ્રાંચે રેડ પાડી હતી. જ્યાંથી ક્રાઈમ બ્રાંચની ટીમને મોટી સંખ્યામાં નકલી સેનિટાઈઝર મળ્યા. ક્રાઈમ બ્રાંચના એક અધિકારીએ જણાવ્યુ કે પ્રારંભિક પૂછપરછમાં 50 લાખ રૂપિયાની કિંમતના નકલી સેનિટાઈઝરની વાત સામે આવી છે.

fake sanitizer

અધિકારીના જણાવ્યા મુજબ શહેર પોલિસની ટીમને મળેલી માહિતી મુજબ આ કાર્યવાહી કરવામાં આવી. બાદમાં વિધિ વિજ્ઞાન પ્રયોગશાળા(એફએસએલ)ની ટીમની મદદ લઈને નકલી સેનિટાઈઝરમાં ઈથેનોલ નામનો આલ્કોહોલ ભેળવેલ હોવાની શંકાના આધારે તપાસ શરૂ કરવામાં આવી. તેમણે કહ્યુ કે વિધિ વિજ્ઞાન પ્રયોગશાળા (એફએસએલ)નો રિપોર્ટ આવ્યા બાદ પોલિસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X