ગુજરાતઃ વડોદરામાં 3 સગીરા સાથે યૌન શોષણ, આરોપી પકડાયો

ગુજરાતમાં ત્રણ સગીર બાળકીઓ સાથે રેપ કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

નવી દિલ્લીઃ ગુજરાતમાં ત્રણ સગીર બાળકીઓ પર રેપ કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. માહિતી અનુસાર આ ઘટના ગુજરાતના વડોદરાના મકરપુરાની છે જ્યાં આરોપીએ ત્રણ સગીરા પર રેપ કર્યો. ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યુ કે ઘટના એ વખતે સામે આવી જ્યારે એક પીડિતાએ શિક્ષક તેને ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજાવી રહ્યા હતા. આ દરમિયાન પીડિતાએ પોતાની આપવીતી જણાવી. ઘટનાની માહિતી મળ્યા બાદ આરોપીને પકડી લેવામાંઆવ્યો છે. આરોપીએ સ્વીકાર્યુ છે કે તેણે બીજી બે સગીરા સાથે યૌન શોષણ કર્યુ છે. આરોપી સગીરાઓને ચોકલેટ આપવાના બહાને ઘરે બોલાવતો ત્યારબાદ તેની સાથે યૌન શોષણ કરતો હતો.

rape

આરોપીની ઉંમર 44 વર્ષની છે અને એક કૉન્ટ્રાક્ટર તરીકે વડોદરામાં એક કંપનીમાં કામ કરે છ. લૉકડાઉન બાદ તેણે પડોશની ત્રણ સગીરા પર રેપ કર્યો. આરોપી સામે ઘણી વાર રેપનો કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના એ વખતે સામે આવી જ્યારે 12 વર્ષનીસગીરાએ ટ્યુશન દરમિયાન પોતાના ટીચરને પોતાની આપવીતી જણાવી. સગીરાએ જણાવ્યુ કે પડોશમાં રહેતા અંકલે તેને બેડ રીતે ટચ કર્યુ છે. આ સાંભળ્યા બાદ સગીરાના માતાપિતાને આની માહિતી આપી. માતાપિતાએ સગીરાની વાત સાંભળ્યા બાદ પોલિસને આની માહિતી આપી.

લખધીર સિંહ ઝાલાએ જણાવ્યુ કે અમે એ બે અન્ય સગીરાઓના પણ માતાપિતાનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે જેનો આરોપીએ ઉલ્લેખ કર્યો છે. પોલિસે જણાવ્યુ કે આરોપી સગીરાઓને ચોકલેટ આપવાના બહાને ઘરે બોલાવતો હતો પછી ફોન પર પૉર્ન વીડિયો અને ફોટા બતાવીને તેમની સાથે યૉન શોષણ કરતો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X