વડોદરા: 17 વર્ષના વિદ્યાર્થીએ આપઘાત કરી જીવન ટુંકાવ્યુ, પોલીસ તપાસ કરી શરૂ
વડોદરામાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી છે.સગીર વયના વિદ્યાર્થીએ ક્યા કારણોસર આત્મહત્યા કરી તે અંગે પન્તર્ક વિતર્ક ચાલી રહ્યા છે .વડોદરામાં 17 વર્ષના મયુર શીર્ષદ નામના વિદ્યાર્થીએ ગોત્રી વિસ્તારના એક એપાર્
વડોદરામાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી છે.સગીર વયના વિદ્યાર્થીએ ક્યા કારણોસર આત્મહત્યા કરી તે અંગે પન્તર્ક વિતર્ક ચાલી રહ્યા છે .વડોદરામાં 17 વર્ષના મયુર શીર્ષદ નામના વિદ્યાર્થીએ ગોત્રી વિસ્તારના એક એપાર્ટમેંટનાં પાંચમાં માળે થી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી.

મળતી માહિતી પ્રમાણે વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા શિવાલય હાઇટ્સનાં D બ્લોક બિલ્ડીંગનાં પાંચમાં માળેથી 17 વર્ષના મયુર શીર્ષદ નામના વિદ્યાર્થીએ આપઘાત કરતાં સ્થાનિકો એકત્રિત થઇ ગયા હતા. આ પૂર્વે તેમણે પોતાના મિત્રોને મળવા બોલાવ્યા હતા.પરંતુ, મિત્રો આવી પહોચે તે પહેલા જ આત્યંતિક પગલું ભરીને મોત વહાલું કર્યું હતું. આ વિદ્યાર્થી એમ.એસ યુનિ.માં અભ્યાસ કરતો હતો. ઘટના બાદ, પોલીસે તપાસ હાથ ધરી છે












Click it and Unblock the Notifications
