ઇરાનમાં ધાર્મિક સ્થળો પર આતંકી હુમલો. તાબડતોબ ફાયરિગમાં 1 મૌત, 7 ઘાયલ
ઇરાનના પ્રમુખ શહર શિરાજમાં એક શિયા મુસ્લિમ ધર્મસ્થળ પર રિવિવારે આતંકવાદી હુમલો થયો હતો. હુમલામાં એક વ્યક્તિની મૌત થઇ ગઇ હતી. સ્થાનીય મીડિયા અનુસાર હૂમલાખોરમાથી એકની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીની પુછપરછ કરવામાં આવી રહી છે. જો કે, અત્યાર સુધી એ નથી જાણી શકાયુ કે, હુમલાખોરો કયા આતંકવાદી સંગઠન સાથે જોડાયેલુ છે.

ઇરાનના શિરાજ શહેરમાં દરગાહમાં થયેલી ફારયિગમાં એક શખ્સની મૌત થઇ ગઇ હતી. જ્યારે 7 લોકોઘાયલ થયા હતા. ઘોયલોને હોસ્પિટલમાં ભરતી કરવાામાં આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધી કોઇ પણ આકંતવાદી સગઠને આની જવાબદારી સ્વીકારી નથી
એક સમાચાર એજેન્સીએ કહ્યુ છે કે, આ હુમલો આતકંવાદીઓ દ્વારા કરવમાં આવ્યો છે. આ પહેલા ઇસ્લામિક સ્ટેટે ગયા ઓક્ટોબરમાં શિરાજની દરગાહ પર હૂમલાની જવાબદારી લીધી હતી. આ એક આતંકવાદી હુમલો હતો. જેમા 15 લોકો માર્યા ગયા હતા. ઇસ્લામિક સ્ટેટે ઇરાનમાં આ હેલા 2017 માં થયેલા હુમલા દરમિયાન વિસ્ફોટ માટે જવાબદારી લીધી હતી. સંસદ અન ઇસ્લામિક રિપબ્લિકના સસ્થાાપક અયતુલ્લા રહોલ્લાહ ખમેનીની કબ્રને નિશાન બનાવી હતી .
રિપોર્ટ અનુસાર શિરાજમાં શાહ ચેરાઘ દરગાહને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો છે. દરગાહ દ્વાર પર સુરક્ષા ગાર્ડો દ્વારા રોકવામાં હુમલાખોરોએ લોકો પર ગોળી વરસાવાની શરુઆત કરી દિધી હતી. ફર્સના ડિપ્ટી ગર્વનર ઇસ્માઇલ મેજેલ સોફલાએ કહ્યુ કે, આરોપીની ધરપકડ કરવમાં આવી છે. ન્યાયિક અધિકારી તેની પુછપરછ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
