ઇજીપ્તઃ ટ્રેન દુર્ઘટનમાં 17ના મોત, 103ને ઇજા

માહિતી અનુસાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકો અંગે કોઇ જાણકારી આપવામાં આવી નથી. નોંધનીય છે કે, ઇજીપ્તમાં માર્ગ અને રેલવે સુરક્ષાનો રેકોર્ડ ઘણો જ ખરાબ છે. જનતાએ સરકાર પર આ વ્યવસ્થાઓની અનદેખીનો આરોપ લગાવવામાં આવ્યા છે.
ગત વર્ષના નવેમ્બર મહિનામાં સિંગ્નલ ઓપરેટરની ભૂલના કારણે બસ અને ટ્રેન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 50 વિદ્યાર્થીઓના મોત નીપજ્યાં હતા. ત્યારે પરિવહનમંત્રીએ રાજીનામું આપવું પડ્યું હતું. ઉપરાંત 2002માં ટ્રેનમાં આગ લાગી જતા 360 મુસાફરોએ પોતાનો જવી ગુમાવ્યો પડ્યો હતો.












Click it and Unblock the Notifications
