Peru Gold Mine માં આગ લાગતા 27 લોકોની મૌત, બે દશકોમાં દેશની સૌથી ભીષણ આગ
Peru Gold Mine માં દુખદ દુર્ઘટના સર્જાઇ હતી. સમાચાર એજેન્સી રોયટર્સેને અદિકારીઓએ જણાવ્યુ હતુ કે, 27 લોકોની મોત થઇ ગઇ છે. સ્થાનીક મીડિયા અન સોશિયલ મીડિયા પર તસવીરમાં ખાણમાથી ધુવાણો નીકળતો જોવા મળ્યો હતો.

દક્ષિણી પેરુમાંં એક નાની સોનાની ખાણમાં આગ લાગ્ય બાદ સીએનએનની રિપોર્ટ્સ અનુસાર , દુ્ર્ઘટનામાં 27 લોકોની મોત થઇ છે. અધિકારીઓ રવિવારે કહ્યુ કે, બે દશકમાં સૌથી ઘાતક ખનન દુર્ઘટનામાંની એક છે.
એક નિવેદનમાં સ્થાનિય સરકારે કહ્યુ કે, અરેક્વીપામાં દક્ષિણી ક્ષેત્રમાં શનિવારે સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ખાણનું સંચાલન કરતા યાનાક્વિહુઆ કરે છે. રિપોર્ટ્સ અનુસાર કંપની નાના લેવલની ફર્મ છે.
દુર્ઘટનામાં બાદ કંપનીએ કોઇ જવાબ આપ્યો નથી. સીએએનની રિપોટ્સ અનુસાર, સ્થાનીય અભિયોજક ગિયોવન્ની માટોસે રવિવારે સ્થાનિક ટેલીવીજનને જણાવ્યુ હતુ. યાનાવક્વિહુઆ પોલીસ સ્ટેશનને આની પુષ્ટી રી છે. 27 લોકોન મોત થઇ ગઇ છે.
જણાવી દઇ કે, દુનિયાના મોટી સોના ઉત્પાદક અે બીજા સૌથી મોટા ઉત્પદક છે. પેરુના ઉર્જા અને ખાણ મત્લાયલના આકડા અનુસાર, આ ઘટના 2000માં પૈરુનો સૌથી વર્ષ હતુ. જ્યારે વિવિધ ખનન દુર્ઘટનામાં 73 લોકોના માર્ય ગયા છે.












Click it and Unblock the Notifications
