અફગાનિસ્તાનના ફૈજાબાદમાં ભૂકંપના ઝટકા, તીવ્રતા 4.3
Earthquake: અફગાનિસ્તાનના ફૈજાબાદમાં આજ સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીની તરફથી આ ભૂંકપની જાણકારી આપવામાં આવી છે. ભૂકંપના ઝટકા દક્ષિણ પૂર્વ ફૈજાબાદથી 116 કિલોમીટર દૂર અનુભવાયા હતા. જેની તિવ્રતા 4.3 નોધવાામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર ભૂકંપના ઝટકા ુવારે 3.23 વાગ્યે અનુભવાયો હતો. ભૂકપની 120 કિલોમીટર દુર હતી. અત્યાર સુધીમાં આ ભૂકપથી કોઇ જ પ્રકારના નુકસાનીના સમાચાર મળ્યા નથી.












Click it and Unblock the Notifications
