કેનેડાના અલ્બર્ટમાં 5 યાત્રીઓને લઇ જઇ રહેલ પ્લેન ક્રેશ, દુર્ઘટનામં તમામ લોકોના મૌત
કેનેડાના અલ્બર્ટા શહેમાં 5 યાત્રીઓ સાથે ઉડાન ભરી રહેલા એક નાના પ્લેન ક્રેશ થઇ ગયુ હતુ. જેમા તમામ સવાર યાત્રીઓની મૌત થઇ ગઇ હતી. કનાડાની પોલીસે શનિવારે કહ્યુ કે, અલ્બર્ટ પ્રાંતમાં કૈલગરીના પશ્ચિમમાંએક નાના વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતુ જેમા 6 યાત્રીઓએ જીવ ગુમાવ્યો હતો.

ટ્રેન્ટ, ઓન્ટારિયોમાં સયુક્ત બચાવ સમન્વય કેન્દ્ર દ્વારા તેની મોડી માહિતી આપવામાં આવી હતી. અને પોલીસનું કહેવુ હતુ કે, કેન્દ્રએ શનિવાર બપોરે 1 વાગ્યે વિમાન અંગે તેના સંપર્ક કરવામાં આવ્યો હતો .
પોલીસે કહ્યુ કે, રોયલ કેનેડિયન એર ફોર્સે પોતાના હારક્યુલિસ વિમાન ગાયબ વિમાનને શોધવા માટે મોકલ્યા હતા. અને શોધ કરતાએ એક આપાતકાલીને લેકેટર ટ્રાસમીટર પર ઓન કરીને કલગરીથી લગભગ 60 કિલોમીટર પશ્ચિમમાં માઉટ બોગાર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત વિમાનને શોધી લીધુ હતુ .
હરક્યુલિસ ક્રુ અને અલ્બર્ટા પોકર્સ માઉટેન રેસ્ક્યુની ટીમને પણ ઘટનાસ્થળે પર મોકલવામાં આવ્યા હતા. જેમણે પુષ્ટી કરી હતી. દુર્ઘટનામાં કોઇ જીવીત નથી બચ્યુ.












Click it and Unblock the Notifications
