કૈલિફોર્નિયાના એક ઘરમાં ગોળીબારી, 17 વર્ષની માત, 6 માસના નવજાત બાળક સહિત 6 ના મોત
કૈલિફોર્નિયામાં થેયલા ગોળીમારં 6 માસના નવજાત બાળકનો પણ મોત થયુ હતું. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોચી ત્યાર સુધીમાં આરોપી ફરાર થઇ ચૂક્યા હતા.
કૈલિફોર્નિયામાં ગોળીબારીની ઘટના સામે આવી હતી. આ ગોળીબારીમાં 6 લોકોન3ા મોત થઇ ગયા છે. જેમા 17 વર્ષની મા અે 6 માહિનાના નવ જાતનો પણ સમાવેશ થાય છે. આ ગોળીબારી સોમવારે સવારે સેનટ્રલ કૈલિફોર્નિયમાં આવેલા એક ઘરમાં થયો હતો. આ મામલે પોલીસે બં સંદિગ્ધ આરોપીઓની તપાસ શરૂ કરી હતી. ટુલરે કાઉંટી શેરીફ ઓફિસ તરફથી જાણકારી આપવામાં આવી હતી કે, અમને ઘટમાની માહિતી મોડી રાત્રે મળી હતી. કે ઘરમાં ગોળીબારી થઇ રહ્યો છે. ત્યાર બાદઘટનાસ્થળે પોલીસે ટીમ પહોચી હતી. અમને જાણકારી મળી હતી કે, વિસ્તારમાં ગોળી ચાલી રહી છે. અને તે અત્યારે પણ ચાલી રહી છે. ઘણા રાઉડ ગોળીબરી થવાને લીધે લોકોએ માહિતી આપી હતી કે, શુટર હજી પમ ગોળીબારી કરી રહ્યો છે.













Click it and Unblock the Notifications
