Syria Bomb Blast: બોમ્બ ધમાકાથી સીરિયામાં ડરનો માહોલ, કેટલાય લોકોના મૌત, 23 ઘાયલ

Syria Bomb Blast: સીરિયામાં ગુરુવારે રાત્રે એક વિસ્ફોટ બાદ છ લોકોએ માર્યા ગયાની માહિતી મળી છે. અને 23 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સમાચાર એજેન્સી અનુસાર આ બોમ્બ ધમાકો દમિશઅકના ગ્રામીણ વિસ્તારોમાં અસાયદા હેનબ શહેરને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે.

સમાચાર એજેન્સી સના અનુસાર સૈય્યદા જેનબમાા કોઉ સુડાન સ્ટ્રીટ પર એક ટેક્સી પાસે એક મોટરસાઇકલમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આંતરીક મંત્રાલયએ ટેલીગ્રામ પર એક નિવેદનમાં કહ્યુ કે, માર્યા ગેયલ લોકોના શબને પોસ્ટમોર્ટમ અને ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી રહ્યા છે. અને અધિકારીઓ વિસ્ફોટ સ્થળે પહોચી ગયા છે.

blast
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X