For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઝાદીના 75 વર્ષે ભારત દુનિયાની 5 સૌથી મોટી અર્થ વ્યવસ્થા

વિદેશ મંત્રી જીએસ જયશંકરે છેલ્લા 75 વર્ષમાં ભારતના આર્થિક વિકાસ કરી હતી જયશંકરે જણાવ્યું હતું કે ઉપનિવીશક વાદના લીધે ભારતને સૌથી ગરીબ દેશ છું માનો એક બનાવી દીધો હતો પરંતુ આજ ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા છ

|
Google Oneindia Gujarati News

વિદેશ મંત્રી જીએસ જયશંકરે છેલ્લા 75 વર્ષમાં ભારતના આર્થિક વિકાસ કરી હતી જયશંકરે જણાવ્યું હતું કે ઉપનિવીશક વાદના લીધે ભારતને સૌથી ગરીબ દેશ છું માનો એક બનાવી દીધો હતો પરંતુ આજ ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા છે ન્યુયોર્કમાં આયોજિત ભારત એટ 75 ઇન્ડિયા યુએન પાર્ટનરશીપ ઇનએક્શન કાર્યક્રમને સંબોધન કરતી વખતે વિદેશ મંત્રી જયશંકર ને આ વાત જણાવવી હતી અમે આઝાદીના 75 વર્ષ પુરા કર્યા છે અમે તેનું ઉજવણી કરી રહ્યા છીએ તેમજ એની સાથે સંયુક્ત રાષ્ટ્ર સાથે મળીને 75 વર્ષની ભાગીદારી નું પણ ઉજવણી કરી રહ્યા છીએ તેમણે ભારત તેમણે કહ્યું હતું કે ભારત 20177 સુધીમાં એક વિકસિત દેશ બનવાનું લક્ષ રાખી રહ્યો છે

JAYSHANKAR
ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા

ન્યુયોર્કમાં એ કાર્યક્રમને સમુદિત કરતા ભારતીય વિદેશમાંથી એસજી સંકરે ભારતની અર્થવ્યવસ્થા પર બોલતા જણાવ્યું હતું કે 18 મી સદીમાં ભારતની અર્થવ્ય વિશ્વની કુલ લગભગ એક ચોથાઈ ભાગ હતો ત્યારબાદ પૃથ્વી સદીમાં મધ્ય સુધી ગુલામી ના લીધે ભારત દુનિયાના સબસે ગરીબ દેશોમાં તરીકે બની રહ્યો હતો પરંતુ આઝાદીના 75 વર્ષ બાદ ભારત દુનિયાની સૌથી મોટી અર્થવ્યસ્તાના રૂપમાં તમારી સામે સમક્ષ ગર્વ સાથે આગળ વધી રહ્યા છીએ તમે જણાવ્યું હતું કે ભારત 20147 સુધીમાં એક વિકસિત દેશ બની જશે અમારું લક્ષ છેવાડાના ગામડાઓ સુધી પહોંચવાનું છે તેમજ ડીઝીટલાઇઝેશન કરાવે ઝડપથી કામ કરી રહ્યા છીએ

વિદેશ મંત્રી એસ જયશંકરે વધુમાં જણાવ્યું હતું કે અમારી ડીઝીટલાઇઝેશન ટેકનોલોજી ખાધ્ય સુરક્ષા તંત્રને સફળતાપૂર્વક ઉન્નત કરી છે અને જણાવ્યું હતું કે 300 અરબ ડોલર કરતાં વધુ લાભ ડીઝીટલાઇઝેશનના રૂપમાં વિદ્યુત કરવામાં આવ્યું છે ભારતના વિકાસ ઉલ્લેખ કરતાં જયશંકર જણાવ્યું હતું કે ભારતે બે બિલિયન કરતાં વધુ રસિકરણ નું કામ કર્યું છે અને 400 મિલિયન છે કરતા વધુ લોકો નિયમિત થી ભોજન પૂરું પાડ્યું છે

English summary
75 years of independence, India is the 5 largest economy in the world
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X